________________
ચામડીના આવરણના કારણે તે તિરોહિત છે. તે આત્મનું? જ્યારે તું તો તારા દેહના ગુણોથી પર છે તો તું શા માટે તેમાં મમત્વ-રાગ કરીને મુંઝાય
છે?
કુંભરાજાની પુત્રી રાજકુમારી મલ્લિને પરણવાના માંગા લઈને જ્યારે છે રાજકુમારો એકી સાથે આવ્યા ત્યારે રાજકુમારી મલિએ સુંદર યુક્તિ દ્વારા તેમને પ્રતિબોધ કર્યો હતો. મલ્લિએ પોતાના રૂપ જેવું જ બે આબેહુબ સુંદર સ્ટ - પૂતળું બનાવવા કહયું તેમાં દરરોજ બે કોળીયા ભોજન નાંખવામાં આવતું અને પછી ઉપરથી ઢાંકી દેવામાં આવતું, રાજકુમારોને પ્રતિબોધ કરવા ઢાંકણ દૂર કરતાં જ તુરત દુર્ગધ રાજમહેલમાં ફેલાઈ ગઈ. પોતાના જ સ્ટેપ્યુના આ દષ્ટાંતથી મલિએ રાજકુમારોને જણાવ્યું કે શા માટે તમે મારી પાછળ મુગ્ધ છો? - જ્યારે આજે કહેવાતી સહસ્ત્રાબ્દિનું નિમિત્ત લઈને મિસ વર્લ્ડ Miss World નું ગાંડપણ ક્યાં જઇને વિરમશે તેની તો માત્ર કલ્પના જ કરવી
રહી.
૩૪