________________
શ્લોક-ક્રમાંક
૩/૪
૫
૮/૯
૧૦ થી ૧૮
૧૯
૨૦/૨૧
૨૨ ૨૩ થી ૨૫
૨૬
૨૭ ૨૮ થી ૩૦
૩૧
ગેચ-રાગ વસંતતિલકા ઇન્દ્રવજા રથોદ્ધતા ઇન્દ્રવજા ઉપજાતિ ઇન્દ્રવજા ઉપજાતિ ઉપેન્દ્રવજા ઉપજાતિ ઇન્દ્રવજા ઉપજાતિ ઇન્દ્રવજા મન્દાક્રાંતા ઉપજાતિ ઇન્દ્રવજા વસંત તિલકા ઉપજાતિ માલિની
૩૨
૩૩ થી ૩૫'
નોંધ :પ્રસ્તુત ગ્રંથ મુદ્રણ-પ્રેસમાં આપ્યા પછી મુનિશ્રી ઘર્મતિલક વિજયજી મ. દ્વારા સંપાદિત હૃદય-પ્રદીપ ષત્રિંશિકાનું પ્રકાશન જેવા મલ્યું. જેની હું અહિં સાદર નોંધ લઉં છું. આ પ્રકાશન શેઠશ્રી ખેતશીભાઈ પરસોત્તમદાસ પરિવાર (રાધનપુર) તરફથી વિ. સં. ૨૦૫૫ માં દ્વિતીય સંસ્કરણ રૂપે પ્રસિધ્ધ થયેલ છે.
- સંપાદક
૧૭