________________
સમકિતસાર,
૯૩ तं महाफलं खलु देवाणु प्पिया तहारुवाणं अरीहंताणं जगवंताणं नामगोयस्सवि सचणयाए किमंग पुण अनिगमण वंदण नमसण पडीपुछण पजुवासण्याए एगसवि पायरीयस्स धम्मीयस्स सुवयणस्स सवणयाए किमंग पुण विउलस्सठस्स गहणयाए.
અર્થ. ત. તે. મ. મિટે ફળ. . નિ. કે. દેવતાને વાલે ત. તાથંકરને ગુણેકરી સહીત તેહને. અ. અરીહંતને. ભ. ભગવંતન. ના. નામ ગોત્રનું તે રૂડાં ગાત્ર ને ગુણનિધન તેહનું પણ. સ. સાંભળ કરી. કી. તેનું શું કહી. પુ વળી. અ. સામુ જાવું. વ. વાંદવું સ્તુતી. ન. પ્રગામનું કરવું. ૫. પ્રસ્નાદીકનું વળી પુછવું. ધ. ધર્મ સંબંધી ને. સુ. સુ વચન. સ. સાંભળવો. કી. તેનું સુ કહીવું. પુ. વળી. વી. વીસતીર્ણ. અ. અને ગ. ગ્રીને.
બહાં વાંદવા, ઉપદેશ સાંભળવા માટે લાભ કર્યો. પણ સુરિયા નાટીકને મિટે લાભ ચીંતવ્ય નહીં. વાંદા ને ઉપદેશ સાંભળી તે ખપસમભાવ છે. ભગવતની આજ્ઞાને કરાવ્યું છે. અને નાટીક ઉદય ભાવ છે. ભગવતની આજ્ઞા બાહાર કરવ્ય છે. ૩. વળી સુરીયા દેવલોકમાં રહી વંદણા કરી ને ઈમ કહ્યો.
एवं मे पच्चा हियाए सुहाए खमाए निसेसाए आणुगामियत्ताए नविस्सई.
અર્થ–એ. એહ ભગવંતનું પદનાદીક . મુજને. ૫. પરભવ જન્માતેરે. હિ. હીત ભણી એની પરે. સુ. સુખ ભણી. ખ. જોગતા ભણી રોગનો વિનાશ કરવા એષધનીપરે. નિ. મિક્ષ ભણી. આ. ભવની પરંપરા લગે એહ સુખનું કારણ કેડે. ભ. હુયે. એમ કહી.