________________
સમકિતસા,
संदिठमेयं नंते पडीछिमेयं नंते इथीयपडीछीमयं नंते सेजहाय तुझेवयह अपडीकुलमांणे पजुवासंई भाणसीयाए महयांसंवेगं जगई २त्ता तीव्वधम्माणु रागरते पકુવાસર્ફ ડ્રતિ.
અર્થકાણીક રાજા. ચં. ચંપા. ન. નગરીને. મ. મધ્ય ભાગે (વીચાલે.) ની. નીકલે નીકલીને. જે. છતાં. પુ. પુર્ણ ભદ્ર ઐય છે. તે તીહાં. ઉં. આવે આવીને. સ. શ્રમણ. ભ. ભગવંત. મ. મહાવીરના. અ. અતી વેગલા નહીં અતી ટૂકડા નહીં. છ. છત્ર આદ દેઈ, તી. તીર્થકરના સે. અતીય. પા. દેખે દેખીને. અ. પાટન. હ. હાથી. ૨. રતનને. છે. હા ઉતરે ઉતરીને. અ. અલગ મુકે. પં. પાંચ રાજાના. ક. ચીન્હ. તં. તે કહે છે. ખ. ખડગ ૧. 9. છત્ર ૨. ઉં. મુગટ. ૩. વા. મિજડી ૪. વા. ચામર. ૫. જે. જીહાં. સ. શ્રમણ. ભ. ભગવંત. મ. માહાવીર, તે. તહાં. ઉં. આવે આવીને. સ. શ્રમણ. ભ. ભગવંત. મ. માહાવીર દેવને. પં. પાંચ પ્રકારે. આ. સાહમા. અ. જાવાની વીધી સાચવીને સાતમા જાયે તં. તે કહે છે. સ. સચીત ફુલ તલાદીક દ. . વી. અલગ મુકે ભેજે. અ. અચીત. દ. પ્રવ્ય આભરણાદક. અ. અતિય જે પાશે રાખે. એ. એક નાનું વસ્ત્ર તેણે. ઉં, ઉત્તર દીસને ડાબે ખભે ઊંચા કરે. ૨. ભગવંતને ઘણી ગેચર દેખે. અં. બે હાથ જોડીને. મ. મનને એકાગ. ભા. ભાવ. ક. કરવે કરી. સ. શ્રમણ. ભ. ભગવંત. મ. શ્રીમહાવીરને. તી. ત્રણવાર. આ. જમણા પાસાથી માંડીને. ૫. પ્રદક્ષણા કરે કરીને. વ. સ્તુતિ કરીને નમસ્કાર કરીને. તી. ત્રણ પ્રકારે. ૫. સેવાઈ ૫. સેવા કરે છે. તં. તે કહે છે. કા. કાઈયાની ૧. વા. વચનની ૨. મા. મનની ૩. તા. પ્રથમ તે સાચા છે. અ. અગ્ર હાથ પગના. સ. ભલી સેવા કરતો કે.
અ. સનમુખ સાહમિ. વી. વીનય કરે. પં. બે હાથ જોડીને. ૫. એવા કરે છે. વા. વચનની. જે. જેજે ભગવંત. વા. ઉચરે કહે. એ. એમજ મારે વચન. ભં. હે પુજ્ય. અ. જુડો નહિઈ તુમારે વચન ભ.