________________
સમકિતસાર, कालागुरु पवर कुंदरक तुरुक धुव मघमघंत गंधु धु अमाणचिठंति.
અર્થ–છે. જનપ્રતિમાને. લે. રિપીંછની પુંજણીએ કરી. પ. જે પુંછને જનપ્રતિમા સું. સુગધે. ગં. ગંદકે. ન્હા. સ્નાન કરાવે. સ. આર્ક. ગો. ગોસીખે. ચં. ચંદન કરી. ગા. ગાત્રપ્રતિ અ. લેપ કરે જી. જનપ્રતિમાને. અ. મુઘાં દે. દેવદુષ. જુ. જુગલ વચ્ચે. ની. પેહરા પહેરાવીને પ. પુ. ફુલ ચઢાવે છે. મ. માલા ચઢાવે છે. ચુ. ચુર્ણ વાસએપ ચઢાવે. વ. વચ્ચે ચડાવે ધજા બધે ૧૧ આ. આભરણ ચઢાવ. ક. કરીને આ. ઉપર ચંદ્રવા બાંધે હિડે ભૂમીકા લગે. વી. વીસતીર્ણ વાટલા લંબાયમાન. મ. ફુલની. દ. દામ. કે. કરે કરીને. જી. જનપ્રતિમાને. પુ. આગલે. અ. નિર્મલ, સે. ધન લઈ છે. રૂપાભય. અ. ટુકડી વસ્તુ તે માહિ પ્રતિબીંબ એહ. તં. તંદુ કરી. સા. સાથી. જા. જાવત સબ્દ આઠ કહેવા. દ. આર. ત. તીવાર પછી. ૨ ચંદ્રપ્રભા. ૨. વિદુર્યરતનમય. વિ. નિર્મલ છે. મ. મણીરતનની. ભ. ભાંતિ. ચી. ચીત્રીત છે. કા. કૃશ્નાગુરૂ. ૫. પ્રધાન. કું. ચીડગુંદ. તુ. સીલાસ. ઉં. ધુપ. મ. મઘમઘાયમાન. ગ. ઉત્તમ ગંધ તેણે કરી.
એટલે પાઠ રાઈપણુમાં સુરીયાભે પ્રતિમા પુછે તે રીતને ભલાવ્યા. એટલે સુરીયાભની પ્રતિમા અને કુપદીની પ્રતિમા એકરારખી અને પુજા પણ એકશખી જાણવી. શુરીયાભે પણ પ્રતિમાને વસ્ત્ર પહેરાવ્યા અને ધુપદીએ પણ પ્રતિમાને વસ્ત્ર પહેરાવ્યાં અને આજ હીંયાધરમી પ્રતિમાને વસ્ત્ર જ નથી પહેરાવતાં, ને કહે છે જે તીર્થકરની પ્રતિમાને વસ્ત્ર હવે નહીં એ લેખે સુરીયાભની, છુપદીની પ્રતિમાને વચ્ચે હવે નહીં. એ લેખે સુરીયાભની, છુપદીની, પ્રતિમા તે કોની ઠહરી, એણે તે વસ્ત્ર પહીરાંચાં સુત્ર પાડે કહ્યું છે.
વલી જ્ઞાતા અધ્યયન બીજે ભદ્રાસાર્થવાહીએ નાગ, ભૂત, સમણને પુજવા ચાલી તે પુજા વીધી લખી છે.
जेणामेव नागधरएय जाव वेसमणध