________________
સિમકિતસાર,
६५ વલી અન્યતિથિ ગ્રાચિત્ય શબ્દ પ્રતિમા માનસે, તે પ્રથલીંગી, પાસથા, નિઃનવ વિષધારી, વીટલ સાધુ, ક્યા બેલમણે વિસરાવ્યા ઠહરાવશે એ પણ અવંદની છે, જે કહેસે અન્યતિથિમ ગણીએ તો ખોટા પડે ભગવતી સતક પટેલે પણ પદ વીસમે તે હૃતળ વાવના સમકીતના વમનહાર પણ સલીંગી કહ્યા, પણ અન્યતિથિંમાં નથી કહ્યા, અને અન્યતિથિના દેવમાતો નથી જ, પછે અન્યતિથિ ગ્રહ્યા ઐયમાંજ પણ ગણાસે તે નહીં, તે એથો બેલ સુત્રાપાડે દેખાડે? વલી સ્વયમતના રહ્યા ઐય, દેહરા પ્રતિમા, આણંદ શ્રાવક, વદે તે પાઠ દેખાડે, તે વિચારજે.
- ૨૭. સં. શ્રાવકના માવાનો અર્થ. જેમ સમકતની વીધ આણંદ શ્રાવકે કહી છે, તેહીજ રીત સર્વ શ્રાવક સંખ, પિખલી, પ્રમુખ છે કોઈ વાતનો ફેર નથી તે ઉપરાંત વિવાઈ સુત્રમાં અંબડ શ્રાવકને અધીકારે એવિ પાઠ છે જે..
अमंडस्सणं परीवायरस नोकप्पई अउछिएवा अणउछियादेवयाणिवा अणउछिय परीग्गहियाणिवा अतिंहचेइयाई वंदित्तएवा नमंसित्तएवा जावपजुवासिएवा गणथअरीहंतेवा अरीहंत चेइयाणिवा.
અર્થ-અ. અમડ સંન્યાસીને ને. ન કલ્પ. અ. અન્યતિથિ સડ્યાદીક. અ. અન્યનિર્થિન દેવ હરી, હરાદક. અ. અન્યતિથિ રહ્યા અરીહંતના ચય ભૂરસાધુ વં. વાંદવા. ન. નમસ્કાર કરવા. જા જાવત પુજા કરવા જાવત શબ્દમણે ઉપરના બેલ લેવા.
એટલે પાઠ છે જે, ન કરે. ૧ અન્યતિથિ. ૨ અન્યતિથિના દેવને. ૩ અન્યતિથિ ગ્રયા ચયને. ૧ વાંદવા. ર લાવવા. ૩ દાન દેવા એ ત્રણ બેલતિ આણંદની પરેજ છે. અને કપે તે મધ્યે અરીહંત તે તે દેવ અને અરીહંતના ચિત્ય તે સાધુ ગુરૂ એ બે વાંદવા અરીહંત તે દેવી