________________
સમકિતસાર, ની. નિગ્રંથ. નિ. નિગ્રંથીને. ને. ઉ. ઉદય. પુ. પુજા. સ. સતકારે. પ. નહીં પ્રવર્તે. જ. છતારે. સે. તે, ખુ. સુદ્ર. જા. જાત. જ. જન્મ. ન. નક્ષત્ર થકી. વી. અતીક્રમ. ભ. થાશે ઉતરશે. ત. તીવારે. સ. શ્રમણે. નિ. નિગ્રંથે. નિ. નિગ્રંથીને. ઉ. ઉદય. પુ. પુજા. સ. સતકાર. ભ. હુયે.
એ કલ્પસૂત્રમાંહીં હીંચ્યાધરમીમાને છે તે મધ્યે પાઠ કā છે જે વેળા શ્રમણ ભગવંત શ્રીમહાવીરસ્વામી મુક્ત ગયા તે વેળાએ ભસ્મગ્રહ ત્રીસ
હજાર વરસની સ્થીતીને ભગવંતને જન્મ નક્ષત્રે બઠે તેણે કરી બે હજાર વરશ લગે જનમાર્ગની સાધુ સાધવીની ઉદયર પુજા સતકાર ન થયે તે બેહજાર વરસ પુરાં થીયા કેડે જનમાર્ગની સાધુની સાધવીની પુજા સતકાર થીયો, હવે તે બેહજાર વરસ ક્યારે પુરાં થયાં તેનો વીચાર–શીવર્ધમાનસ્વામી મુકત ગયા તીવાર પછી ત્રણ વરસને સાડા આઠ માસ ચારે હતિ પછે પાંચમા આરાના ચારસે સીંતર વરશ લગે સવંત વીતત ચાલે છે વિક્રમાદિત ન સવંત કર્યો તેહને પણ સવંત ૧૮૬૫ વરશ થીયાં આજદીન લગે ભગવંત મુકત ગયાને ત્રેવીસ સેહને ઓગણચ્ચાલીશ વરશ તે થીયા તેમાહિથી બે હજાર વરશ તે સવંત પંદરસે એકત્રીશ થઈ ગયા તીણસને સિદ્ધાંત દેખીને દયા ભારગ પ્રવર્તે તાહથી દયા ભારગ દીપતિ થીએ, એ સુત્રને ન્યાય જોતાં થતાં તે શીલુંકાગચ્છ: સાધુને મારગ સત્ય છે.
દેહરે જ ગુલામ સાત પેઢીઓ છે તેથી ન રાખે નામ છે
પુત્ર પછે પણ જનમીઓ છે તેવી પિતાને ઠામઃ છે ૧. લથી ભસ્મગ્રહ વરતાં થકા કુમારપાળરાજા. વિમળસાહ. વસ્તુપાળ. તેજપાળ. ઈત્યાદીક થીયા તેણે ઘણા ઐય કરાવ્યા. પણ જનમારગ દીપતિ ન કહે સાંહમા મીથ્યાત્વ વધાર્યા તે માટે હમણા થયા કહેસો. દયા ધરમી પ્રતે તે પણ સત્ય છે, સીદ્ધાંત તે અનંત કાળના ચાલ્યા આવે છે. તે અનુસારે એ મારગ સત્ય છે, જેમ ઓશવાલ વાણી આ પહીલા તે મંસ આહારી ક્ષત્રી હતા. પછે દયાપરમી મહાજન થયા તો તેણે સું બેટે કાર્ય કીધું કે ભલે કાર્ય કીધી તીમ હીંસ્યાધરની મીથ્યાવ મત મુકી દયાધર્મ આ, તે ઘણું સારું કર્યું છે તે વિચારી જોજે.