________________
૫૩
સમિતિસાર,
કણી જીતવ્યવહાર મધ્યે છે. પણ મનુષ્ય શ્રાવકે ક્યાંઈ ખ્રુષ્ય નિખા વાંચો નથી કર્યો. તે વીચારી જોજો.
૧૨. વળી હોસ્યાધરમી કહેછે જે, થાપના નિખા મધ્યે તો શ્રી. વિત્તરાગના ગુણ નથી. પણ આપણે ધ્યાનનું કારણ છે, તે માટે વાંદીએ છીએ. તેના ઉતર. જે પ્રતિમા દેખેજ શુભ ધ્યાન આવે તે મહીનાથ સ્વામીના રૂપ દેખી છ રાજા કામવ્યાપ્ત કેમ થયા? ઉપસમભાવ તા મહીનાથ સ્વામીના ઉપદેશ થકી ઉપના છે. જો પ્રતિમા દેખે તા સુભધ્યાન માવે, તે એટલા અનાર્ય મનુષ્ય પ્રતિમાને ખંડીત કરેછે, તેને સુભધ્યાન કાં ન ઉપજે માટે દયાથી દેશ મુકી વિચાર કરી.
૧૩. નમુનો વેલાને નામ સાંમજે હેછે. તે ઉત્તર.
વળી હીંસ્યાધરમી કહેછે જે, નમુના દેખીને ભગવતના નામ સાંભળેછે, તે માટે થાપના વાંદીએ છીએ. તેના ઉત્તરઃ સુત્ર ઉત્રાધ્યયન, અઢારમે છેતાલીમી ગાથામાં કહ્યા છે. જેઃ—
कर कंडु कलिंगेसु ॥ पंचालेसुय दुम्महे नमीराया विदेहेसुं ॥ गंधारे सुय नग्गई ४६
અ. .—ક. કરક ુક રાજા. ક. કલીંગ દેક્ષને વીખે. ૫. પંચાલ દેશને વીખે. ૬. દુમ્મહ રાજા જીયેા. ન. નમી રાજા વીદેહ દેશને વિષે યુઝયા, ગધાર દેશને વીખે. ન. નિગઈ રાજા બુઝયેા. ૪૬.
૧. કકડુરાજાએ કલીંગ દેશના રાજ મુલ્યે. વૃખભ દેખી જીઝયા.
મુખ રાજાએ પંચાલ દેશનારાજ મુક્યા. થભા દેખીને જીયો. ૩. નેમી રાજાએ વિદેહ દેસના રાજ મુક્યા. ચુડી દેખીને જીયો. ૪. નિગ રાજા ગંધાર દેશના રાજ મુક્યા. આંબાના વૃક્ષ દેખી જીયો. ૧. વલી એકવીસમે અધ્યયને સમુદ્રપાલ ચાર દેખીને જીયેા.
એ પાંચ જણ પાંચ વસ્તુ દેખીને ખ્રુષા, પણ ૧ વૃખભ, ૨ થભ, ૩. ચુડી, ૪. ચ્યા, ૫ ચાર, એ પાંચને પોતાના જાતી સમરણ ઉપજવાના તથા સંજમ લેવાના ઉપગારી કારણ જાણીને કોઇએ ૧ વૃખભ, ૨ થભ. ૩. ચુડી, ૪ આંખે, ૧ ચેરી, એ પાંચને વાય! નહીં, તો કીમ