SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, - પ૧ જેટલી વસ્તુની થાપના થાપે તેણે તે વસ્તુની ગરજ ન સરે. માતાને અભાવે માતાની થાપના, ભરથારને અભાવે ભરથારની થાપના કીધી; બાલકને દુધની ગરજ ન સરે, સ્ત્રીને ભેગની ગરજ ન સરે. એક પથ્થરના ત્રણ ખંડ (કટકા) કીધા; એકની ગાય કરી, એકનો વાઘ કે, એક દેવત્તા કઃ ગાય દુધ ન દે, વાઘ મારે નહીં, દેવ તારે નહીં. તે થાપના નિએ કથનમાત્રહીજ છે, પણ ગુણ રહીત, માટે ગરજ ન સરે તે વિચારજે. ૧૧. તથા હીંસાધરમી કહે છે જે ધનિખે અવંદનિક કહે છે, પણ સુત્ર મયે જુઓ, ગર્ભમાં રહ્યા તીર્થકરને તથા તીર્થકરના મૃતક શરીરને ઈ વાંધા છે, તે અવંદનિક કીમ હવે તેને ઉત્તર-જંબુદીપ પન્નતી મળે છપન દીસાકુમારી જન્મ મહોચ્છવ કરવા આવી. તીહા છત આચાર કહે છે. તે પાઠ લખે છે. उपन्ने खलु नो जंबुद्दीवेर नगवं तिथयरे तं जीयमेयं तीत पञ्चुपन्न मणागयाणं अहोलोग वथवाणं अठन्हदिशाकुमारिणं महातारीयाणं नगवर्ड तिथयरस्स जम्ममहिमा करित्तए. અર્થ –ઉ. ઉપના. અ. નિ. ભ. ભઈતિ, આમંત્રણે. જે. જબુ દ્વીપનામાં દીપને વિષે ભ. ભગવત. તિ. તીર્થંકર. ત. તે ભણી. છે. છત આચાર છે. એ. એહ. અ. અતીતકાલ થયા. પ. હવણાં વર્તમાન કાળે છે. અ. અનાગત કળે થશે. અ. અધાકની. વ. વસનારી. અ. આઠ દિશા કુમારીકા. મ. મિાટી રૂધીની ધણી આણી, ભગવંત તીર્થકરને. જ. જન્મ મચ્છવ મહીમા. ક. કરવાને આચાર છે. ઈમ સર્વે ઈકે પણ વીચા. વળી અહીજ સુત્ર મણે રૂખભદેવ સ્વમીના નિર્વાણ સમયે ઈ ઈમ વીચ જે. परिनिव्वुए खलु जंबुद्दीवेर नरहेवासे
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy