________________
૩૮
સમકિતસાર, काईए नायणागमेणं पंचमहव्वयाइं सनावणगाई.
અર્થ– ધ. એવા ધર્મ દેખાડતા પરૂપતા થકા. વિ. પીચરે છે. તે કહે છે. પુ. પૃથ્થિકાય. ભા. ઇમ ભાવનાને ગમે કરીને આચારંગ સુત્રના બીજા સુત ધનું ભાવના અધ્યન થકી. ૫. પાંચ મહાવત. સ. પચવીશ ભાવના સહીત જાણ.
પંચ મહાવત, બાર વૃત, છકાયની દયા, મખણા, એ ધર્મ પરૂપે ઈમ શ્રી મહાવીરે અચાગ બીજે સુતસ્કંધે ભાવના અદયયનમોહે પ્રથમ ઉપદેશ એમજ દીધે.
૨. વલી ઉવવાઈ સુવે કણક રાજા આગલે પાંચમાાવૃત, બારવૃત, સલેખણ, છકાયની દયા, એ ધર્મ પરૂ પણ કયાંય સીદ્ધાંત મણે જાત્રા. પુજા, સંઘ કાઢવા, પહાડ પર્વત ભમો, પ્રતિમા ઘડાવવી, દેહરાં કરાવવાં, એ ઉપદેશ કરે, ગણધરે, કહાંઈ દી નથી. તે મૈતમને અષ્ટાપદ જા કીહાથી કહ્યું?
૩. વલી કથા મધે કહે છે જે શ્રેણીકરાજાને નરકે જાવું ટાલવાને ચાર બેલ વતાવ્યા. ૧ કાલીકસુરીયો સા ન મારે. ૨ કપીલા દાસી સાધુને દાન દે. ૩ પુણી શ્રાવક સામાયક આપે. ૪ ૮ નિકાસી માત્ર પચખાણ કરે તે નરકે ન જાઈ એમ કહ્યું. પણ અષ્ટાપદ, શેત્રુંજાની જાત્રા કરવી ન વતાવી.
૪. તથા સાલીભદ્રે સંજમ લીધે પણ કેટલાં ધનના દેહરાં કરાવવાં. સંધ કઢાવવા એ ઉપદેશ ન હતા.
૫. પ્રદેસી રાજાએ દાનશાળા મંડાવી પોતાને છાંદે) પણ કેસકુમારે દેહરા પ્રતિમા કરાવવા સંધ કાઢવાને ઉપદેશ ન દી.
૬. કેણીકરાજાને પણ એ ઉપદેશ શ્રી મહાવીરે ન દીધો.
૭. દ્વારકા બલવાનો પ્રસ્તાવ જાણીને નેમનાથે કૃષ્ણને દેહરા પ્રતિમા પુજવાને ઉપદેશ દી નથી; તે તમને જાત્રા જાવાને કીમ કહેયે?
૮. ઉત્રાધ્યયન દશમે ગાથા અઠાવીસમીમાં કહ્યું છે જે.
वोछि दं सिणेह मप्पणो ॥ कुमुयं सा