SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સમકિતસાર, જમાલી પ્રમુખ રાયપણમયે રાયપ્રદેસી, ચીત્તસારથી ઉપાસગમળે આનંદાદીક શ્રાવકે ઉપદેશને અંતે કહો કે “સહામણું ભંતે નિગલે પાવયણે પતિયામીણું એમણે ભત્તે નિર્ગથે પાવયણું” જે પ્રવચન સદ્ધાંત સાંભળ્યાં નહીં તે સંભળાવ્યા નહીં તે સહ્યા પ્રતિરસ્યા સુ? એ લેખે દેવીંદ્ર નરીંદ્રને પ્રવચનરૂપે સત્ય દીધું છે કે નહીં? નર, સુરને અર્થ રૂપેજ દીધું એ હઠ ન કરવો. વળી ભગવતી સતક નવમે દિસે બત્રીશમે અચાકેવલીને અધીકારે એમ કહ્યું છે જે असोचाणंनंते केवलीसवा१ केवलीसावगसवा२ केवलीसावीयाएवा३ केवलीउवासगसवा४ केवलीउवासीयासवा५ तपखयिसवा६ तपखीयसावगासवा७ तपखीयउवासगसवा ८ तपखीयसावीयाएवा ९ तपखीयउवासियाएवा१०। અર્થ—અ. અણસાંભળીને ધર્મફળનું ફલ વચન પુર્વકૃત ધર્મની રીગથી ભગવંત કેવળી જીન ભગવંતનો ૧ કેવળીજીને પુછયા તેણે કેવળીનું વચન સાંભળ્યું તે કેવળી શ્રાવક કહીએ ૨ કેવળીની શ્રાવકા તેહને ૩ કેવળીની ઉપાસનાના કરનાર તેહને ૪. કેવળીની ઉપાસનાની કરનારી તેહને પ કેવળી પાક્ષીક શ્રાવક તે સ્વયંબુધ કહીએ તહને ૬ તે સ્વયંબુંધીને શ્રાવક તેહને ૭ તે સ્વયંભુધીની શેવાકરથકે ૮ તે સ્વયંભુધીની શ્રાવકા તેહને હું તે સ્વયંભુધીની સેવા કરતી થકી સ્વયંબુધે અન્યને કહીમાં સાંભળ્યું તે પુર ૧૦ એ દસને સમીપે કેવળીપરૂપે ધર્મ સાંભળી કઈ કેવળજ્ઞાન પામે તે સેચકેવળી કહીયે. એ દસને સમીપે કેવલી પરૂ ધર્મ સાંભળ્યા વીના કેવળજ્ઞાન પામે તે અસાચા કેવળી કહીએ. એ લેખે કેવળી પરૂપ્યા ધર્મના કહીણહાર એ દસે જાણવા કેવળી “પન્નતંધમ્મ” તે સીદ્ધાંત કે કાંઈ બીજું હસ્ય? એટલી સુત્રસાખે નર, સુર, મુની, રૂપી સર્વ સુત્ર, અર્થ ભણે તેહને કાંઈના નથી કહ્યું. વલી કોઈ નસીથની સાખ કહે જે “ભક્ષુ અણહથીયાણવા ગારીયાણવા વાઈવાય તેવાસાઈ જઈ” તેહને કહે છે એ પાઠમાં
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy