________________
સમકિતસાર,
૧૩ ४०. गुरु माहाव्रती ने देव अनती कहेछे ते विषे. હીંસાધર્મિ આવશ્યક કરે ત્યારે થાપનાચાર્ય ઉડા હાડકાના કરી ગુરૂ ઠરાવી તેને ખામણ દેવે, પણ તે થાપનાચાર્યને પુછપ, પાણી, ધૂપ, દીપ કાંઈ ન કરે. તે કેમ જે ગુરૂ માહાત્રેતી છે. તેને સચીતને સંઘટ ઘટે નહીં. પણ વિવેક વિકળ એટલું ન જાણે જે ગુરૂ માહāતી છે ત્યારે દેવ સું અદ્વિતી છે? એ સચીતને સંગટ દેવને કેમ ઘટશે? એમ તે વીચારો?
–૦૦૦ — ४१. जीनप्रतिमा जीनसरखी कहेछे ते विषे. હીંસાધર્મિ કહે જે પ્રતિમા નસરખી છે. દેવલોક, પતિ તે જઘન્ય ૭ હાથે ઉત્કૃષ્ટી પ૦ ૦) ધનુષ્ય પ્રમાણે તે તીર્થકરના ઊંચપણે પ્રમાણ છે. પુજા કરતાં નથણું પણ કરે છે. ત્યારે પુછીયે જે અવગાહનાનું તો સરીખપણું છે, પણ ગુણને સરખપણ કેમ નથી? જ્ઞાન, દર્શન, વિગેરે કેમ નથી. તથા નવરને મુખ આગે પાંચ અભીગમ સાચવે છે. અને એ પ્રતિમાને ફુલ, પાણી, વસ્ત્ર, આભૂષણ, ધૂપ, દીપ, ગીત, નૃત્ય, ભેગ કેમ કરાવે છે? સંસારમાં મનુષ્ય કો પણ જેવો પુરૂષ હિવે તેવી સુબી ચીતરે છે. ને મલેછલોક મંસ, સુરાના ભેગી છે, તે તેના દેવ પણ મંસ, સુરા સ્વાદે છે. માતા, ભેરૂ, હનુમાન, જોગણી પ્રમુખ આગળ અજા, મહીપ મારે છે. વિષ્ણુ, દેવ, બ્રહ્મા, સીવ, સમ, કાતિકગણેશ, સરસ્વતી, એ ઉજવળ દેવ છે. તે તેની પુજામાં પાન, ફુલ, ધુપ, દીપ, હાય પણ મંસ સુદીક નહિ. જે વસ્તુને ભેગી દેવતા હોય તે વસ્તુ તેહની પ્રતિમાને પણ પુજામાં કામ આવે. તમે જે વસ્તુ વિત્તરાગને કહ્યું તે વસ્તુ વિત્તરાગની પ્રતિમાને ચરાવતા હિય તે એમ જાણીયે જે પ્રતિમા વિત્તરાગની હોય. પણ જે જીવની રક્ષા કી વિતરાગ કરે, અને તે જીવના થકી વિત્તરાગની પ્રતિમા પુછયે એ વાત કેમ મળે. જે વિત્તરાગ પુલ, પાણી, દુપ, દીપ, વસ્ત્ર, ભુષણના ભેગી હોય તો તે પુજામાં નિર્જ હોય, કરનાર પણ સંસાર સમુદ્ર તરે, એટલે લાભ હેય પણ વિતરાગે જે વસ્તુ ત્યાગી તે જે ભગવાડે તે તે ભાડા પાપ લાગેજ, પણ આમંચે તે પણ પાપ લાગે. ઉત્તરાધ્યયન વીસમે અનાથી મુનીને રાજાયે અજાણપણે ભાગ -