________________
સમકિતસાર,
૧૯૧
નામમાત્ર. મું. મુંડ અણગારનામ. મ. માહાવ્રતધારી સાધુ એહવું મનમાં. સ. સમણે. ભ. ધામે. એ. એમ માનતાથકાં. અ. અમે. અ. અરીહતને. ભ. ભગવંતને. ગં. ગધેકરી. મ. ફુલેરી. દી. દીવેકરી. યુ. - પેકી. પુ. પુજા સકારેકરી. અ. દીન દીનથકી ઉદ્યમ કરતાયકા. ૫. બલાકાર અમે તિર્થંકરની સ્થાપના કરતું તે સરવે ધ્રુથલીગીનું વચન. ત. હેત નહીં.ગા. અા ગૌતમ. સ. થલીંગનું વચન ભલું પણ ન જાણવું. ખુ. તીર્થંકર છકાયના હેતકારી ધર્મ કહે માટે. સં. સંજમના જાણુ તે પુકાદીક પુજા કરે નહીં, અણુમાદે નહીં તેા શ્રાવકને સાવજપુજા ક્રમ કહે. સ. સર્વથા અવરતીને પણ આદરવા દ્વેગ્ય નહીં, પુજા કરવા જોગ્ય નહીં. કં. કરમ ક્ષય કરવાકાજે ઞાડ કરમ ક્ષય કરવા કાર્યો. ભા. સંજમભાવપુજા થકી કરમ ક્ષય થાય. ગેા. અા ગૈાતમ. મ. અણુવ્રતી. દેસર્વૈતી. અ. સમદ્રષ્ટી, વ્રુતી સર્વેને. ભ. ભાવપુજા આદરવા જોગ્ય. અ. હવે સાવજ વ્યપુજાના ફળ દેખાડેછે. જ. તેણે દીરષદુઃખસ્વરૂપ મગનનું બળતું. તે વૈદું નથી. અ. સ્મૃનતીવાર દુખ પામશે. ૬. વળી ૬ગધ મદે કરી ખરચી. ખા. ખાર. પી. પીતાડા સળખમ તેના સમાહ છે. વ. ચરખી રૂધીર તેનો સમાહ છે. ક. દુધની પરં ઉકાળો. ઉકળે તેમ દુખ ગાઢ. લ. દાઝગરા રાગની પરે બળબળતા ઉળવળાટ શબ્દ કરે. ગેા. હેા ગૈતમ સાવજ વ્યપુન્તના એહવાં ફળ પામે.
એ વીગેરે માહાનસીતપુત્રના ત્રીજા અધ્યયનમાં અધીકાર ઘણા છે તે ગ્રંથ વધીજવાના સખખથી માંહી સારાંશમાત્ર દાખલ કરેલ છે જેથી વધુ અધીકાર માહાનસીતથી જોઈ લેવા. શીવાય તેજ સુત્રના પાંચમા અઘ્યયનમાં પણ તેવા ઞધીકાર છે તે પણ જોવા.
(સદરહુ માહાનશીતનો વિષય ઞા ગ્રંથ છપાવવે શરૂ કર્યા ખાદ થી ન– મનગરના સુજ્ઞ શ્રાવકા તરફથી લખાઈ આવ્યા. તા તે સાહેબેાના માગ્રહથી તેમના માનખાતર કીંચીતમાત્ર દાખલ કરવામાં આવ્યે છે.)
Co ३९. प्रवचनना प्रतिनिकने हणतां दोष नथी कहेछे ते विषे.
હોંસાધમિ કહેછે પ્રવચનના પ્રતિનીકને હણવા તેના દોષ નથી, તેની સાખ નસીતપુર્ણ મધ્યે કહી છે જે, વાટમાં વાધના ભય હતા. તીહાં