________________
સમકિતસાર,
સ” કહ્યું. તે ઓચ્છવ. તે પણ દયા. એ લેખે નાટીક ઓચ્છવ તે દયા હેય તે સુરીયાભને આજ્ઞા કીમ ન દીધી? તથા પુજા તેહીજ તમારેમતે દયા છે તે સાધુ પુજાની આજ્ઞા કીમ ન દીયે? દયાની તો આજ્ઞાજ છે.
વળી હીંસાધર્મિ પતિજ જે માનસીત સુત્ર માને છે તેના ત્રીજા અધ્યથનમાં પ્રવ્યપુજા, ભાવપુજા, ને સાવજપુજાના અધીકાર છે. તથા પ્રવ્યપુજાના ને સાવજપુજાના ફળ દેખાડ્યાં છે તે પાઠ ત્રીજા અધ્યયનથી.
भावच्चणं चारीत्ताणुठाणं कझुग्ग घोरं तव चरणं दचचरणं वीरय सीलपया सकार दाणादिचोक गोयमा नावच्चणं मग्गविहारी प्रायदवचणंतु एथंच गोयमा केई अमुणीय समय सझावे उसनविहारी नियवासिणो अहिठपरलोगपचखाए सयंमती इडिरससायागारवाइमुछीए रागदोसा मोहाहंकार ममकारीयं संजम सद्ध म्मपरंमुहे निदयं अकलुण एगंतेणं रोदकु रानीग्गाहर्ड मिछदिठीणो कयसावजजोग पचखाणविप्पमुक्का सेसंगारंपरीगाहे दव्व त्तातए नावत्तातए नाममेत्तं मुंडे अणगारे महव्वयधारी समणे वीनवीत्ताणं एवंमन्न माणे अमहे अरहंताणं नगवंताणं गंध म ल्लं यदीव धुया पुयासकारोहिं अणुदियह