SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૧૬૧ ३३. धर्म करणीना फल कहया ते विषे. સીકાંતમાં દસ સમાચારીના ફળ ઉત્રાધ્યયન છવીસમે કહ્યાં. તીર્થંકરગાત્ર બાંધવાના વીસ પ્રકાર જ્ઞાતા આઠમે અધ્યયને કહ્યાં, તપ, સંજમના ફળ તુંગીયા અધીકારે કહ્યું તેર બેલના ફળ ઉત્તરાધ્યયન ઓગણત્રીસમે કહ્યાં. તપસ્યાના ફળ ઉત્તરાયન ત્રીસમે કહ્યાં. પ્રવચન માતા પાળ્યાના ફળ ઉત્તરાધ્યન ચાવીસમે કહ્યાં, બ્રહ્મચર્યના ફળ ઉત્તરાધ્યયન સોળમે કહ્યાં. દસ વેયાવંચના ફળ ઠાણગ, ભગવતી, ઉવવાઈ, વિવાસુત્ર કહ્યાં, પણ પ્રતિમા ઘડાવ્યા, ભરાવ્યા, સંધ કાઢવાના ફળ તથા વિધી કોઈ સુ કહી નથી. જે તે મનુષ્ય લોકમયે સુત્રમાં પ્રતિમા પુજી. એક કુપદી કહો છો તે પણ નિર્ણય નથી કરતા કે કયા તીર્થકરની, કોણે કરાવી, થે વારે કરાવી તે માંહી નામ ઠામ પણ નહીં. અને પુજાની વિધી તે પણ અવિરતી દેવતાની ભળામણ દધી. આણંદ કામદેવાદીક શ્રાવકની ભળામણ પણ નથી. પુજા પણ છકાયના વધ સહિત ભગવંતને ન કલ્પે તેહવી. વળી તમે આજ પ્રતિમા પુજે છો તેને વસ્ત્ર, સ્ત્રીને ફસ નથી કરતા, જે અભેગી દેવની પ્રતિમા માટે. ત્યારે એટલું નથી વિચારતા જે સ્ત્રી, વસ્ત્રના તે ભગવંત અભેગી છે, તે શું શુંલ, પાણી, દીપ, ધુપના ભેગી છે? ભગવંતને તે એકે વસ્તુ ન કલ્પ, ત્યારે હું જાણીને પ્રતીમા પુજે છો? સાહમિ ભગવંતને કલંક લગાવો છો. જે અભેગીને ભેગ કરોછો તે સારું કરતા નથી. ३४. महीया शब्दे फुलथी पुजा कहेछे ते विषे. હીંસાધમ્મી કહે છે ગમળે તોય ચંદ્રક મહીયા પાઠ છે તે “મહીયા” શબ્દ ફુલથી પુજ્યા કહ્યા છે. એ બે અર્થ કહે છે. તે ઉત્તર. એ લેગસના કરણહાર તે ગણધરદેવ છે; સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકોને સીખવો સંજમી, વીરતી, સામાયક, પોષાના ધણી સાવકરણને ઉપદેશ ન દીયે. અને તુમે “મહીયા શબદે ફુલપુજા કોના કહ્યાથી જણી? ગણધરના ઘાથી જાણી છે? ગણધરને પુછે જે ફુલની પુજા કરું? તીવારે હા તથા ના સું કહી જે કામ ગણધર પિત ન કરે તે કામની બીજાને આજ્ઞા કેમ દીયે? ગણધરને તે નવ કટીયે પચખાણ છે. સાવ
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy