SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સમતસાર, ૧પ૦ पतितिगछ ५ गुणधारणा चैव ६॥१॥ અર્થ.–સા. સાવજ વ્યાપાર પાપને વીખે મન જેગ, વચન જેગ, કાયોગ તેહની વીરતી તે સમાયક. ૧ ઉ. તીર્થંકરના ગુણગ્રામ કરવાં નામ ભણવાં તે વીસ ૨ ૫. જ્ઞાન, દર્શન, ચારીત્ર ગુણવંતની ભકિત તે વાંદણારૂપ જાણવા. ૩ ખ. ચૈતને વીખે જે અતીચાર તેહને આવો તે પડીકમણારૂપ વદે તુ ૪. આ. અતીચારરૂપ વણ જે મુંબડો તેહની તિ, તિગીછા ઓખધરૂપ કાઉસગ ૫. ગુ. વૃતને વીખે મુલગુણ, ઉત્તર ગુણનું ધરવું તે પચખાણ ૬ એ છ આવશ્યક. એ છ અધ્યયનના નામ છ કહ્યાં તેમાં ચોવીસંસ્તવના તે લક કહે છે, એહને નામ તે ઉતકીન કહે છે. એ ઉતકીર્તન જે તીર્થંકર હુવા છે કે હવે છે તેટલાને વંદણ કરે. વીશને મળ નથી. જે દ્રવ્યની એપ હવે, ચારગતમાં હવે, અનૈતી, અપચખાણી હવે તેહને ત્રેવંત, પાંચ છ ગુણઠાણાવાલે કીમ વાંદસે? અને વીસ ઇન વાંધા વીન્યા એવી તે ન થાય તે માહાવીદેહ બેત્રે તે ચાવીસને મળ નથી અનંતા થયા ને થાશે. વરત્તમાને તે વીજય દીઠ એકેક વે તીવારે વીશન મિલ ન આવે તે માટે ઉતકીર્તન અધ્યયનમાં જે જનરાજ વર્તમાનપણે હવે તેને વાદે. જે માહાવીદેહિ એક જીન વાવે એવી સંસ્તવ થાય, તે રૂખભદેવને વારે રૂખભદેવ વાંવાથી એવી સંસ્તવ કીમ ન થાય? તે વિચારી જેજે, પણ દ્રવ્ય નીખે ઘાલવાને કામ નથી રહો. ૨૧. સ્થાપના ની વિ. હીંચ્યાધરમી કહે છે તુમે સ્થાપના નીખેપ ન માને તે આચાર્ય, ઉપાધ્યાયના ઉપગરણને સંધ કમ નથી કરતા? સુત્ર દસવિકાલીક નવમે અધ્યયને બીજે દિશે અઢારમી ગાથામાં કહ્યું છે, संघट्टइता काएणं ॥ तहाउवहिणामवि ॥ खमेह अवरा हमे ॥वएजन पुणो तिय१८
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy