________________
સમકિતસાર,
૧૪૯ સીદ્ધાંત જનમાર્ગ. અ. અર્થ (સાર) છે. અ. પરમ (ઉ ) મોક્ષનો અર્થ છે. સેષ પુલ કલવાદી. અ. અનર્થ (અસાર) છે; એ દર્શનગુણ ૨. હવે ચારીલગુણ કહે છે–ઉ. ઊંચી. ફ. કીજે ભગળ. અ. ઉઘાડાં છે ઘરનાં બારણું જેહનાં. ચી. પ્રતીત છે અંતરિને વિષે. ૫. પારકા ઘરનેવીષે. ઘણું આચાર–સીયળનૈત નીવરતવું, ત્યાગ, પોષહ, દેસાવગાસીક. ચા. ચહદસ અ. આઠમ. ઉ. અમાવાસ્યા તથા કલ્યાણક તીથી. પુ. પુનમ લણ.
ઉમાસા સંબંધીને વિષે પ્રતિપુર્ણ આઠ પહર, પિ. પષા ભલીપરે અતીચાર રહિત. અ. પાળતાથકા. સ. શ્રમણ. નિ. નીગ્રંથને. ફા. અચીત દેષરીત શુદ્ધ. અ. અન 1, પા. પાણી ૨. ખા. સુખડી, મે ૩.
સા. મુખવાસ ૪. વ. વસ્ત્ર ૫. ૫. પાલાં ૬. કં. કાંબળીની જાત ૭. પા. રહરણ કરીને ૮. પા. પાઢીયા (માગી લઈ પાછું દેવું) ૯. પી. બાજોઠ ૧. ફ. પાટીયાં ૧૧. સે. ઉપાશ્રય તથા પાટ ૧૨. સ. સંથારા (ડાભ તણાદીક) ૧૩. ઉં. ઓષધષધાદીક ૧૪. ૫. પ્રતીલાભતા (હરાવતા) થક. આ. યથાયોગ્ય પોતાની શકિત પ્રમાણે) ત. તપસ્યા કરતા થકા. આ. આત્માને ભાવતાથક જનમતને વિષે વિચરે,
એ કરણીના કરણહાર નિત્યપ્રયે એવી કરણી કરે છે તે શ્રાવક કહીયે. પણ દેરાં કરાવ્યાં નથી, પ્રતિમા પુછ નથી, તેમ સંધ પણ કઢિયા નથી.
–2020 – २७ सावद्ध धरमकरणीमां जीन आज्ञा नथी ते विषे. વળી સાવધુ કરત સહીત ધમકરણી હવે તેમણે ભગવંતની આજ્ઞા નથી, કરણહારની ઈચ્છા જાણવી તે કરત. ૧. સુધી પ્રધાને જીતવુ રાજાને બુઝવવા માટે પાણી સમાર્યો તે
આપણી ઇચ્છા. ૨. શ્રી મલ્લીનાથ સ્વામી મિહનધાર કરાવ્યું તે આપણી ઈચ્છા. ૩. આણંદ શ્રાવકે જાત જમાડી તે આપણી ઇચ્છા. ૪. કણક રાજા નગર સીગણ તે આપણી ઈચ્છા. ૫. ઘમંગેખ આચાર્ય નાગસરીને હળી તે આપણી ઈચ્છા. ૬. પ્રદેશ રાજાએ દાનશાળા મંડાવી તે આપણી ઈરછા. ૭. ચીતસારથીયે ધેડાને મીસ કે પ્રદેશને આ તે આપણી ઇ.