________________
સમકિતસાર,
विठिया धम्मेविठीया धम्माधम्मेविठीया नेरइयाणं पुछा गोयमा नेरइया नोधम्मेठिया धम्मेठिया नो धम्माधम्मेठिया एवं जाव चउरिंदियाणं पचंदिय तिरिखजोणीयाणं पुछा गोयमा नोधम्मेठिया धम्मेठिया धम्माधम्मेठिया मसाज हाजीवा वा एमंतर जोइसिय वेमाणीया जहा नेरइया.
૧૧થ
અર્થ.—જીવ હૈ ભગવત સુ ધર્મનેવિષે રહ્યા કહીયે, અથવા અધર્મને વિષે રહ્યા કહીયે. અથવા ધર્માધર્મનેવિષે રહ્યા કહીયે? તિ પ્રશ્નઃ ઉત્તરઃ હે ગોતમ જીવ ધર્મનેવિષે રહ્યા કહીયે. અધર્મનેવિષે પણ રહ્યા કહીયે. ધાધર્મનેવિષે પણ રહ્યા કહીયે. નારકી ભગવત ઇયાદી પ્રશ્નઃ ઉત્તરઃ હે ગાતમ નારકીને સર્વત્રીરતીના અભાવથકી ધર્માસ્તિક નહીં, અધાસ્તિક કહીયે. દેસવીરતીના અભાવથકી ધર્માધર્માસ્તિક પણ નહીં એમ જાવત ચડ્ડલિગે કહેવા. પચેત્રિ ત્રર્યચજોનીકનો પ્રશ્ન કીધા. ઉત્તરઃ હું તમ ધર્મનેવીષે રહ્યા ન કહીયે ધર્મસ્થીત કહીએ ધર્માધર્મનેવીષે પણ દેસવીરતીના સભાવથકી મનુષ્ય જીવ જીમ કહ્યા તામ કહેવા. વાણવ્યંતર, જ્યાંતીખી, વૈમાનીક, જીમ નાક઼ી કહ્યા તીમ કહેવા.
એ લેખે દેવતાને ભગવતે ધર્માસ્થિતિ કહ્યા તે કતવ્યરૂપ ધર્મ નથી. સમ્યકત સ્માત સુભશ્વેગ અથ દેવતા ઘરમી કહીયે. અને રાયપસેણી મધ્યે પુસ્તક વાંચીને દેવતા ઉડયા તીવારે “ધીય વવજ્ઞાર્નીન્દીના કશું' એ પાડ ઉપર હીંસાધરની કહેછે જે, પ્રતિમા પુજી તે ધર્મવીવસાય મધ્યે છે. તે ઉત્તર. એ ધર્મવ્યવસાય ગ્રહ્યો કહ્યુ. તે પ્રતિમા પુજવાઞશ્રીજ નથી કહ્યું. એ ધર્મવ્યવસાય ગ્રહ્યા તીવાર પછે જે જે વસ્તુ પુજી તે પોતાના છતસ્માચારની વિધ તે સર્વ ધર્મવ્યયસાયમધ્યે આવી તણું, ખડગ, પ્રમુખ પુજ્યા તે ધર્મવ્યવસાય ગ્રહ્યા કેડે તથા પુસ્તક વાંચ્યા કેડે
""