________________
સમકેતસાર,
૧૦૩
સીત, ઠાકરદ્વારા તે નથી કહ્યા. જે, તે વીમાન બે પ્રતે સીદ્દાયતન અને પ્રતિમા તે સુરીયાભના જેવી છે, તેહને ભવ્ય, અભવ્ય, સમલ્ટી, માષ્ટી, સર્વ એકરીતે પુજે છે. એમાં ધર્મકતવ્ય સ્થાને થયો? અને પ્રતિમા પુજે એટલા સઘષ્ટીજ થાય તે વીપલીયાટીક અસંખાતા પિલીયા સર્વ વિપલીયાની પરે પ્રતિમા પુજે છે, તે તમારે મતે સર્વ સમદષ્ટી થાસે. અને સર્વ જીવ વિજ્યાપલીયાપણે અનંતીવાર ઉપજ્યા છે, તે પ્રતિમા પુજ્યા માટે અનંતભવ કેમ કરવા પડ્યા? સમકીતવંતને અનંત ભવ હિંય નહીં. એ સુત્રસાખ છે, અરણક શ્રાવક, કામદેવ શ્રાવકને પરીસહ દીધા તે દેવતા. તથા શૈશાળામતી, જમાલીમતી, નાસ્તીકમતી એહવા મધ્યાતી દેવતા જનમારગના ધંખી; તે પણ ઉપજતી વેળાએ છત આચારમાટે સીદ્ધાયેતનની પ્રતિમા પુજે છે. મસીત, ઠાકુરદ્વાર પુજતા નથી, ને તે છે પણ નહીં. એ સીફાયતનની પ્રતિમા તીર્થંકરની હવે તે મીથ્યાત કીમ પુજે? એ કુલાચાર છતવ્યવહારમણે પ્રતિમાની પુજા જાણવી. પણ સમકતખાતે નહીં. એકલા સમષ્ટી દેવતા પુજતા હવે તે ધરમખાતે થાય, પણ સર્વ સમકતી, મીબાતી, ભેળી પુજે તીવારે ધર્માચાર સ્થાને
૮. વળી એ પ્રતિમા તીર્થંકરની નહીં, તે કીમ જાણીયે તે સીતની સાખ લખી છે. પ્રથમ સુરિયાભ દેવતાને રાજ્યભીક થયે તીવાર પછે વ્યવસાય સભામણે આવ્યો તહાં “ઘમીયે યે વાપતિ એવો પાઠ છે જે, ધર્મશાસ્ત્ર વાંચ્યા, એ ધર્મશાસ્ત્ર છે, પણ કુળધર્મની રીત સમંધીયા છે પણ આચારંગાદીક દ્વાદશાંગ પ્રવચન નથી. તે કીમ જે આચારગાદીકા દ્વાદશાંગી હવે તે માવી, અભવ્ય કીમ વાંચે? કીમ સદહેશે અને જીન વચન સાચાં કેમ જાણે? અને વાંચવા તે સર્વ પડે છે. અને મધ્યાવીના ઓગણત્રીસ પાપશુત કીહાંઈ જુદાં પણ કહ્યાં નથી, જે સમદષ્ટી આચારગાદીક વાંચે અને મીથ્યાત્વી કુરાન, પુરાન વાંચે તેમ તો નથી. જેટલા બાર બલવાળા ઉપજે તે સર્વ એહીજ ધર્મશાસ્ત્ર વાંચે છે, તે માટે એ ધર્મશાસ્ત્ર તે પણ લકીક કુળરીતના જાણવાં. વળી હીંસા ધરમી કહે છે કે, શ્રાવક, સમલ્ટી સીદ્ધાંત વાંચે તે અનંત સંસારી થાય. હવે એહના કહ્યા લેખે જુઓ. જે આચારંગાદીક ધર્મશાસ્ત્ર હવે તે સમદછી દેવતા સીદ્ધાંત વાંચીને અનંત સંસારી સ્થાને થાય તે માટે એ