________________
સમકિતસાર, यमेयंदेवा ४ करणीजमेयंदेवा ५ प्राचिन्नमेयंदेवा ६ अनणुनायमयंदेवा
અર્થ-પિ. જુડી નહીં એ કાર્ય ચીત દેવતા પણ એ કાર્ય કી ૧. છે. તુમ્હારે એ આચળુ ૨. કી. તુમારૂં એહ કરતબ કરવા જગ્યા કાર્ય કી ૩. ક. તમારી એહ કરણી છે ૪. આ. આચરવા ગ્ય છે. ૫. અ. મેં અને અનેરે તીર્થકરે પણ અનુઆના દીધી ૬.
એ છ બેલ વંદણા કરવા આથી કહ્યા છે, પણ નાટકની આજ્ઞા માટે નથી કહ્યા સ્યા માટે જે આગળ સુરિયાભ કહયે જે તમારી શ્રમણને બત્રીશવધિ નાટીક દેખાડું?
एयमठं नो अाढाई नो पाराणाई तुसंएणं संचीठइ
અર્થ—એ. એવા વચન પ્રો. ને. આદર નો દેઈ નો. અનુઆજ્ઞા પણ ન દેઈ તુ. અણબાલ્યાવકાં. સં. રહે.
અણબેલ્યા રહ્યા, પણ આજ્ઞા નથી દીધી. નાટકની કરણી સાવદ માટે. તીવારે કહયે નાટકમાં આરંભ જાણે છે, તો ભગવતે નાટકમાં ના કહી? તે ઉત્તર. સુરિયાભ સાથે દેવતા ઘણા છે તેહને પોતપોતાનું કામ નાટક જુદાં જુદાં થાય છે. જીહાંલગે સુરિયાભ નાટક બાંધે છે, અને ભગવંત સુરિયાભને નાટક નીખે છે. તીવારે સર્વ પિતાને ઠામ જાય
જુદાં જુદાં નાટક થાય, હીંસા ઘણી વધે, તે માટે સુરિયાભને નાટક નીથો નહીં. એ અર્થ રાઈપસણીની ટીકા મળે છે. તે જેજે.
અને નાટકમયે કર્મ નિર્જશ હવે તે આણંદ, કામદેવ, કોણીક રાજા, જણ પ્રમુખે સાક્ષાત ભગવંત આગળ કાં ન કીધાં? વળી તુમ કહેછો જે, રાવણ અષ્ટાપદ ઉપર પ્રતિમા આગળ નાટક કરતાં તીર્થકર ગાત્ર બાંધ્યા. અને જ્ઞાતા આઠમે અદયયને વીસ સ્થાનકે જીવ તીર્થંકર પદ ઉપરાજે, તે મળે તે નાટક કરતાં તીર્થંકરગાત્ર બાંધે ઈમ ન કહ્યું. .
૬. વળી સુરિયાભ દેવતાયે ભગવંતને પુછયું.
૧૩.