________________
૨૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-પ૩ કારણે અસત્યભાષા થવાનો પ્રસંગ છે તેવા મહાત્માઓ મૃષાવાદના પરિહાર અર્થે ક્યારેય બોલતા નથી. આથી વચનગુપ્તિની પરિણતિવાળા અને ભાષાસમિતિના અર્થી સાધુ ગીતાર્થ ગુરુ સિવાય અન્ય સાથે કોઈ આલાપ-સંલાપ પણ કરતા નથી કે જેથી મૃષાભાષાનો સંભવ થાય. ક્યારેક અનાભોગ આદિથી કરણઅપટુતા આદિને કારણે મૃષાભાષા થાય ત્યારે જિનવચનનું અનિયંત્રણ હોવાને કારણે રાગ, દ્વેષ કે મોહમાંથી કોઈક પરિણતિને વશ મહાત્માથી તેવો પ્રયોગ થાય છે, તેથી કરણ અપટુતા કે અજ્ઞાન આદિ મૃષાભાષાનાં કારણો રાગાદિ પરિણામમાં અંતર્ભાવ પામે છે.
ગાથા :
रागेण व दोसेण व मोहेण व भासई मुसं भासं । तहवि दसहा विभागो अणाइणिद्देससंसिद्धो ।।५३।।
છાયા :
रागेण वा द्वेषेण वा मोहेन वा भाषते मृषां भाषाम् ।
तथाऽपि दशधा विभागोऽनादिनिर्देशसंसिद्धः ।।५३।। અન્વયાર્થ:
રાને વ=રાગથી, સોસેજ ત્ર=અથવા ષથી, મોr a=અથવા મોહથી મુસં બાસં માસ–મૃષાભાષાને બોલે છે વચનપ્રયોગ કરનાર મૃષાભાષાને બોલે છે, તદવિ=તોપણ, માળિસંસદો અનાદિનિર્દેશસંસિદ્ધ, =દશ પ્રકારનો, વિમાવિભાગ છે. પા. ગાથાર્થ :
રાગથી અથવા દ્વેષથી અથવા મોહથી મૃષાભાષાને બોલે છે-વચનપ્રયોગ કરનાર મૃષાભાષાને બોલે છે, તોપણ અનાદિનિર્દેશસંસિદ્ધ દશ પ્રકારનો વિભાગ છે. III ટીકા :
रागेण वा द्वेषेण वा मोहेन वा भाषते मृषां भाषाम् । यदुक्तम्"रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । યસ્થ તુ નેતે રોષસ્તિસ્થાનૃતવાર કિં સ્થાત્ I” ( ) કૃતિ ! इदं चावधारणमितरासाधारणकारणनिषेधार्थम्, क्रोधभयादिकषायनोकषायाणां द्वेषे, मायाहास्यादिकषायनोकषायाणां च रागे एवान्तर्भावात्, पराभिमतानां भ्रमप्रमादविप्रलिप्साकरणापाटवहेतूनामपि मध्ये, अतस्मिंस्तदध्यवसायरूपस्य भ्रमस्य, चित्तानवधानतारूपप्रमादस्य, इन्द्रिया