________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૨ | ગાથા-૪૯
અવતરણિકા :
उक्ता हास्यनिःसृता । अथ भयनिःसृतामाह - અવતરણિતાર્થ :હાસ્યનિઃસૃતા કહેવાઈ. હવે ભયનિઃસૃતાને કહે છે –
ગાથા :
सा य भयणिस्सिया खलु, जं भासइ भयवसेण विवरीयं । . जह णिवगहिओ चोरो नाहं चोरो त्ति भणइ नरो ।।४९।।
છાયા :
सा च भयनिःसृता खलु यां भाषते भयवशेन विपरीताम् ।
यथा नृपगृहीतश्चौरो नाहं चौर इति भणति नरः ।।४९।। અન્વયાર્થ :
=અને, ભયવસે ભયના વશથી, વિવરીયંત્રવિપરીત, નં મારું=જે બોલે છે સ=તે, રવનું=ખરેખર, મિિસયા=ભયનિઃસૃત મૃષાભાષા છે. નE=જે પ્રમાણે, વિદિમો ચોરો નર =રાજાથી ગૃહીત ચોર એવો પુરુષ, સદં ચોરો ર=હું ચોર તથી, ત્તિ એ પ્રમાણે, મારૃ બોલે છે. ૪૯
ગાથાર્થ :
ભયના વશથી વિપરીત જે બોલે છે તે ખરેખર ભયનિઃસૃત મૃષાભાષા છે. જે પ્રમાણે રાજાથી ગૃહીત ચોર એવો પુરુષ હું ચોર નથી' એ પ્રમાણે બોલે છે. I૪૯. ટીકા -
भाषामित्यस्याऽनिबद्धस्य ग्रहणात् यां भाषां, भयवशेन विपरीतां=असदां, भाषते सा च खलु भयनिःसृता, यथा नृपगृहीतश्चौरो नरो 'नाहं चौर' इति भणति ८ ।।४९।।
ટીકાર્ય :
ભાષામિત્રસ્ય ..... મતિ ૮ | ભાષા એ પ્રમાણે આનું ભાષાશબ્દનું, અતિબદ્ધતું ગાથામાં અનિબદ્ધનું, ગ્રહણ હોવાને કારણે “” શબ્દથી જે ભાષાને ગ્રહણ કરવું. તેથી ભયના વશથી જે વિપરીત ભાષાને બોલે છે=અસઅર્થવાળી ભાષા બોલે છે, તે નક્કી ભયનિઃસૃતભાષા છે. જે પ્રમાણે રાજાથી ગ્રહણ કરાયેલો ચોર એવો પુરુષ હું ચોર નથી' એમ કહે છે. II૪૯