________________
૧૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | તબક-૨ | ગાથા-૪૭ અવતરણિકાર્ય :પ્રેમનિઃસૃતભાષા કહેવાઈ. હવે Àષનિઃસૃતભાષાને કહે છે –
ગાથા :
सा दोसणिस्सिया खलु दोसाविट्ठो कहेइ जं भासं । जह न जिणो कयकिच्चो, अहवा सव्वं पि तव्वयणं ।।४७।।
છાયા :
सा द्वेषनिःसृता खलु द्वेषाविष्टः कथयति यां भाषाम् ।
यथा न जिनः कृतकृत्योऽथवा सर्वमपि तद्वचनम् ।।४७।। અન્વયાર્થ:
રોસાવિ =ષથી આવિષ્ટ પુરુષ, ૬ માસં જે ભાષા, દે કહે છે, સકતે, ઉg=ખરેખર, રોજિસિ= ઢષનિઃસૃત અસત્યભાષા છે. નહે=જે પ્રમાણે, નિrો ડ્યિો રજિત કૃતકૃત્ય નથી, સદવી=અથવા, સä fપ તત્ર સર્વ પણ તેનું વચન=ઢેષાવિષ્ટ પુરુષનું વચન, મૃષાભાષા છે. In૪૭ ગાથાર્થ :
દ્વેષથી આવિષ્ટ પુરુષ જે ભાષા કહે છે તે ખરેખર દ્વેષનિઃસૃત અસત્યભાષા છે. જે પ્રમાણે જિન કૃતકૃત્ય નથી અથવા સર્વ પણ તેનું વચન દ્વેષાવિષ્ટ પુરુષનું વચન, મૃષાભાષા છે. ll૪૭ll ટીકા :
स्पष्टा । नवरं 'न जिनः कृतकृत्य' इत्यभिनिविष्टपाखण्डिकस्य 'इन्द्रजालकल्पया विद्ययाऽतिशयेनैव वाऽयमैश्वर्यं दर्शयति न तु कर्मक्षयेण कृतार्थोऽयम्' इति भगवद्गुणमत्सरिणो वचनम्, द्वेषश्चात्र मात्सर्यं, क्रोधस्तु तदतिरिक्तोऽप्रीतिपरिणाम इति भेदः । शेषं प्राग्वत् ६ ।।४७।। ટીકાર્ય :
અષ્ટા ... પ્રા"વત્ ૬ / ટીકા સ્પષ્ટ છે. ફક્ત જિત કૃતકૃત્ય નથી એ પ્રકારે અભિતિવિષ્ટ પાખંડીનું વચન=ઈન્દ્રજાળકલ્પ વિદ્યા વડે અથવા અતિશયથી જ આ ઐશ્વર્યને બતાવે છે પરંતુ કર્મક્ષયથી આ કૃતાર્થ નથી એ પ્રકારે ભગવાનના ગુણોમાં મત્સરીનું વચન, અહીંeષતિસૃતભાષામાં ઠેષ માત્સર્ય છે. વળી ક્રોધ તેનાથી અતિરિક્ત છે=માત્સર્યથી ભિન્ન અપ્રીતિનો પરિણામ છે એ પ્રકારે ભેદ છે દ્વેષ અને ક્રોધ વચ્ચે ભેદ છે. શેષ પૂર્વ જેમ=સર્વ પણ તેનું વચન અસત્ય છે એમ ગાથા ૪૨ની જેમ જાણવું. ૪૭ના