________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૮૮, ૮૯
૧૩૧
વળી પૃથ્વીકાય આદિમાં નપુંસકલિંગ હોવા છતાં પણ જનપદવ્યવહારના આશ્રયણથી વ્યાકરણની મર્યાદા અનુસાર પુલિંગ, સ્ત્રીલિંગ આદિના પ્રયોગમાં કોઈ દોષની પ્રાપ્તિ નથી જેથી શિષ્યલોકને પણ તે પ્રયોગમાં મૃષાવાદની પ્રતીતિ થતી નથી, જ્યારે બળદમાં ગાયનો પ્રયોગ ક૨વાથી મૃષાવાદની પ્રતીતિ થઈ શકે છે. II૮૮॥
અવતરણિકા :જિગ્ન્ય -
અવતરણિકાર્થ :
અને વળી=અન્ય શું સાધુ બોલે અથવા ન બોલે ? તેનો સમુચ્ચય કરવા અર્થે ‘બ્ધિ’થી કહે છે—
ગાથા :
છાયા :
थूलाइसु पुण भासे परिवूढाईणि चेव वयणाणि । दोहाइसु य तयट्ठयसिद्धाणि विसेसणाणि वए ।।८९।।
स्थूलादिषु पुनर्भाषेत परिवृद्धादीन्येव वचनानि । दोह्यादिषु च तदर्थकसिद्धानि विशेषणानि वदेत् ।।८९ ।।
અન્વયાર્થ:
પુળ=વળી, ભૂતાતુ=સ્થૂલાદિમાં=મનુષ્ય, પશુ, પક્ષી સ્થૂલાદિ હોય તેમાં, પરિવૂઢાળિ=પરિવૃદ્ધાદિ, ચેવ=જ, વયનિ=વચનો, માસે=બોલે, T=અને, વો સુ=દોહ્યાદિમાં=દોહવા યોગ્ય ગાયો આદિમાં, તવકૢસિદ્ધાળિ=તદર્થસિદ્ધ, વિસેસનાળિ=વિશેષ વચનો, વ=બોલે. ॥૮૯।।
ગાથાર્થ ઃ
વળી સ્થૂલાદિમાં=મનુષ્ય, પશુ, પક્ષી સ્થૂલાદિ હોય તેમાં, પરિવૃદ્ધાદિ જ વચનો બોલે અને દોહ્યાદિમાં=દોહવા યોગ્ય ગાયો આદિમાં, તદર્થસિદ્ધ વિશેષ વચનો બોલે. III
ટીકા ઃ
स्थूलादिषु मनुष्यपशुपक्षिसरीसृपादिषु, परिवृद्धादीन्येव वचनानि भाषेत कारणे उत्पन्नेऽपि परिवृद्धं, पलोपचितं, सञ्जातं, प्रीणितं, महाकायं वा परिहरेदि 'त्यादौ स्थूलादीन् परिवृद्धादिशब्देन ब्रूयात्, न તુ ‘સ્થૂલોડય, પ્રમેવુરોડયું, વધ્યોડયું, પાચોડવં' કૃતિ વવેત્, પા:=પાપ્રાયોન્યઃ, कालप्राप्त इत्यन्ये, अप्रीतिव्यापत्त्यादिदोषप्रसङ्गात्, लोकविरुद्धत्वाच्च ।