________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. મધુમતી (મહુવા) ના રહીશ ભાવડ શ્રેષ્ઠીની તેના પુત્ર જાવડ શ્રેણીઓ કલ્યાણ ની વૃદ્ધિ કરી હતી. તેવા પ્રકારના પિતાના ઉત્તમ પિતાના કલ્યાણની વૃદ્ધિ કરવાથી પરેલેકમાં પણ ઉદય થાય છે. કહ્યું છે કે–ભાવડશેઠ કેઈ પર્વને વિષે સિદ્ધાચલ ઉપર ગયું હતું. ત્યાં સનાત્ર કરવા યોગ્ય જિનપ્રતિમાના અભાવને લીધે સ્નાત્રાદિક થયું નહીં તેથી તે અશ્રુયુક્ત થયે, તેને અશ્રુયુક્ત ઈ એક વખત તેના પુત્ર જાવડે તેનું કારણ પુછયું એટલે ભાવડશેઠે અશુપાત થવાનું સાચું કારણ કર્યું. તે સાંભળી જાવડશેઠે પ્રતિજ્ઞા કરી કે “હારે આ પર્વત ઉપર પાષાણમય એક જિનપ્રતિમા સ્થાપન કરવી.” પછી જાવડશેઠે કાશ્મીરદેશના નવકુલ્લ પત્તનમાં જઈ નવ લાખ સેનામોહરથી શ્રી ઋષભદેવ, પુંડરિક, અને ચહેશ્વરી એ ત્રણ મૂર્તિઓ લાવી દશલાખ સોનામહરને ખરચ કરી વિક્રમ સંવત ૧૦૮ માં શત્રુંજય ઉપર પાષાણુમય ત્રણ બિંબનું સ્થાપન કર્યું. નીચ અને કુલાંગાર (કુળને વિષે અંગારા સમાન) રૂપ સંતતિથી કેણિકાદિક પુત્રેથી શ્રેણિક વિગેરેને જેમ બનેલું છે. તેમ આલેકમાં દુઃખ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે– __" श्रियाम्बोधि विधि वाचा, देव्या व्यालोक्य विश्रुतम् ।।
કુપુત્રવાજાનું તાપમાં જ મુત્તા // ૨ / અથવા"कामं श्यामवपुस्तथा मलिनयत्यावासवस्त्रादिकम्, लोकं रोदयते जनक्ति जनतागोष्ठी क्षणेनाऽपि यः। मार्गेऽप्यनलिनग्न एव जनकस्यान्त्येति न श्रेयसे, हा! स्वाहाप्रिय ! घूममङ्गजममुं भूत्वा न किं बीमितः ॥७॥
શબ્દાર્થ – લક્ષ્મી દેવીથી સમુદ્રને અને સરસ્વતીથી બ્રહ્માને પ્રસિદ્ધ થયેલા જઈ, સૂર્ય અને ચંદ્ર પિતાના દુષ્ટ પુત્રના દુ:ખથી અનુક્રમે તાપ અને કલંકને છોડતા નથી. દર અથવા “હે અગ્નિ! આ ધૂમ રૂપી પુત્ર કે જે કાલા શરીરને છે, આવાસ અને વસ્ત્ર વિગેરેને મલિન કરે છે, લોકોને રૂદન કરાવે છે, ક્ષણવારમાં જનસમહની ગણીને નાશ કરે છે, અને માર્ગમાં પણ (પિતાની) અંગુળીએ વળગેલો છતાં પિતાના કલ્યાણને માટે થતો નથી, તેવા પુત્રને પામી તને કેમ લજજા આવતી નથી લેકમાં પત્રને વૃક્ષની ઉપમા આપેલી છે. કહ્યું છે કે