________________
૪૮
ૌદ્ધગુણ વિવરણ. " लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनं । प्रवृत्ति गर्हिते नेति, प्राणैः कएउगतैरपि ॥ ५॥" શબ્દાર્થ – કાચારનું અનુકરણ કરવું, સર્વ કેકાણે ઔચિત્યનું પાલન કરવું અને કઠે પ્રાણ આવે તો પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. . પા ”
ભાવાર્થી—“ લેવાનુરિ– લેક એટલે મહાજન તેમને જે આચારતે કાચાર તેને અનુસરી વર્તન કરવું. કહ્યું છે કે –“મઠ્ઠાને ન તો
–મહાન પુરૂષ જે માર્ગે ગયા હોય તે માર્ગ કહેવાય છે, અને તેમાર્ગ અન્ય પુરૂષને અનુકરણીય છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ અને ભાવને વિચાર કરી લેકાચારનું પાલન કરવા પ્રયત્ન કરે. આ સ્થળે કહેવું જોઈએ કે, કેટલાએક લેક દેશચાર તથા કુળાચારને લોકાચાર ગણી તે આચાર લેક વિરૂદ્ધ કે શાસ્ત્ર વિરૂદ્ધ હેય તે પણ તેને ત્યાગ કરવાને આનાકાની કરે છે, તે યોગ્ય નથી. જેનાથી ઉભય લેકના હિતની હાનિ થતી હોય, અને જિનાજ્ઞાને ભંગ થતું હોય તે આચાર લાચાર થઈ શકે નહીં. તેથી એવા મન કલિપત લોકાચારનું અનુકરણ કરવું સર્વથા અનુચિત છે. શુદ્ધલેકાચારનું પાલન પ્રાણીમાત્રને ધર્મ પ્રાપ્તિ અને આત્મહિતનું કારણ ભૂત થઈ પડે છે. માટે બનતા પ્રયાસે વિવેકી પુરૂષે શુદ્ધ લોકાચારનું ઉલંઘન ન થાય તેવી પ્રવૃત્તિ કરવી.
“ નિત્યપાલન –સર્વ ઠેકાણે ઔચિત્યનું પાલન કરવું, કેમકે કદિ સાંસારિક કાર્યમાં સમયાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં ન આવે તે લોકમાં માન હાનિ, મદાંધતા અને વિવેક શૂન્યતા પ્રગટ થાય, અને ધર્મની પણ અપભ્રાજના થવાને પ્રસંગ આવે, તેથી વિવેક પુરસ્સર પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે –“
વિજેતાનો વિધિઃ” આ વાક્યાનુસાર વૃદ્ધજ્ઞાની, અભ્યાગત જયેષ્ટ તથા કનિષ્ઠ બંધુ અને સયુરૂનું ઔચિત્ય સાચવવા અને કઈ પણ વ્યક્તિને અપ્રિય લાગે તેવી પ્રવૃત્તિ કદિ પણ નહીં કરવા વિવેકપુરૂએ ખાસ ધ્યાન આપવું જોઈએ.
પતિ નેતિ”—કઠે પ્રણ આવે તે પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહીં કેમકે જે કરવાથી આત્મગુણહાનિ, જિનાજ્ઞાભંગ, લોકાપવાદ અને રાજ વિરૂદ્ધ થાય તેવાં દુર્વ્યસનનું સેવન અને પ્રમાદ તથા કષાયાદિક નિંદિત કાર્યોને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે, કારથ કે નિંદિત કાર્ય સત્યકી વિલાધરની પેઠે