________________
૪૫
શ્રાદ્ધગુણ વિવરણ તે પણ છેડવા જોઈએ નહીં. આ ઠેકાણે અસત કુળાચારની ઉપેક્ષા કરી શ્રાવકના કુળને સંબંધ હોવાથી શ્રાવકના કુળાચાનું ગ્રહણ કરેલું છે વળી કહ્યું છે કે – " असझ्ययपरित्यागः, स्थाने चैव क्रिया सदा ।
વિધાન નિર્વજ, વિશ્વ વિવર્ણનમ ા સ ”
શબાઈ–ફળ વિનાના ખર્ચને ત્યાગ કરે, ઉચિત સ્થાનમાંજ હમેશાં કયા કરવી શ્રેષ્ઠ કાર્યમાં આગ્રહ રાખો અને પ્રમાદને ત્યાગ કરવો જ
ભાવાર્થ-“પ્રસંક્ષેપ પરિત્યાગ –નિષ્ફળ ખર્ચને ત્યાગ કરવો જોઈએ. કારણકે તેમ થવાથી દ્રવ્યને નાશ થઈ પાપની વૃદ્ધિ થાય છે, તેથી આ લેકમાં દરિદ્રતા તથા અપકીર્તિ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેના અતિતીવ્ર દુઃખ સહન કરવાં પડે છે. વળી અસત કાર્યમાં દ્રવ્યને વ્યય થઈ જવાથી મનુષ્ય ભવને એગ્ય ખરેખરૂં અન્ય કાર્ય જે દ્રવ્યથી કરવાનું છે તે રહી જાય છે, જેથી પરીણામે પશ્ચાતાપ કરવો પડે છે, માટે અસત્ કાર્યમાં દ્રવ્યને વ્યય કરતાં પહેલાં ખાસ શુભાશુભ ફળનું મનન કરી ભવિષ્ય કાળમાં આપત્તિ વિગેરે કાંઈ ખમવું પડે તેવી રીતે પ્રવૃત્તિ કરે. તેમજ માત્ર ખાલી નામના કરવાની ઈચ્છાથી લગ્નાદિ પ્રસંગમાં પણ બીજા ધનાઢયોની સાથે સ્પર્ધામાં ઉતરવા પ્રયત્ન નહીં કરતાં સમયેચિત અને શક્તિ અનુસાર વ્યય કરે એગ્ય છે.
ને ર દિયા સલ –દરેક ક્રિયા હંમેશાં એગ્ય સ્થાનેજ કરવી ઈએ, અનુચિત સ્થાનમાં ક્રિયા કરવાથી કાર્યની જેવી જોઈએ તેવી સફળતા થઈ શક્તિ નથી. જેમ સિદ્ધગિરિ આદિ પવિત્ર ક્ષેત્રમાં પ્રભુભક્તિ, બ્રહાચર્ય, સામાયિક પ્રતિકમણ, તપ, જપ, ધ્યાન અને મુનિદાન વિગેરે જેવું સ્થિર ચિત્તથી થઈ શકે છે તેવું પિતાના ગામમાં કે ઘરમાં પ્રાયે થઈ શકતું નથી. વળી સાધુની સમીપમાં કે ઉપાશ્રયમાં જેવી ધર્મ કિયા થઈ શકે છે તેવી હાદિક અન્ય રથાનમાં થઈ શકતી નથી. માટે વિચારશીલ પુરૂ ચોગ્ય સ્થાને મેગ્ય ક્રિયા કરવી.
અષાના નિરવ શ્રેષ્ઠ કાર્ય કરવામાં આગ્રહ રાખવો જોઈએ, કારણકે આ ચરાચર જગતમાં પ્રાણી માત્રને અનેક કાર્ય કરવાનાં છે છતાં તેને ધર્મ, અર્થ, કામ