________________
ch
श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाशु वृणोति दर्शनम् । कृंतत्य पुण्यानि करोति संयमं तं श्रावकं प्राहुरमी विचक्षणाः ||
ભાવા—જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શિશ્ન વાવે (વ્યય કરે ) જિન દર્શનને ( સમ્યક્ત્વને) વરે, ( આદરે), પાપાના નાશ કરે, અને સંયમ કરે, (મન ઇંદ્રિયોને વશ કરે ) તેમને વિચક્ષણુ પુરૂષા શ્રાવક કહે છે. શ્રીમદ્ જિનમ ડનગણિ, )