________________
૧૨
શ્રાદ્ધગુણ વિવરણ વાસિતત અગર શિલારસ વિગેરે દ્રવ્યથી વાસિત અને અપ્રશસ્ત વાસિત તે કાંદા [ડુંગળી ] લસણ વિગેરેથી વાસિત હોય છે. તેમાં પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. એક ત્યાગવા ગ્યઅને બીજો અત્યાગવા ગ્ય. એવી જ રીતે અપ્રશસ્તના પણ બે પ્રકાર છે. ત્યાજ્ય અને અત્યાજ્ય તેમાં જે અપ્રશસ્ત છતાં અત્યાજ્ય થાય તથા પ્રશસ્તમાં ત્યાજ્ય થાય તે બે સારા નથી બાકીના જે ભેદ કહ્યા છે [ પ્રશસ્ત વાસિત અત્યાજ્ય થાય અને અપ્રશસ્ત ત્યાજ્ય થાય ]તે પણ સારા છે. તેમજ (પ્રાચીન પણ) સારા કે ખરાબ દ્રવ્યોથી જે વાસિત નથી થયા તેને અવાસિત કહે છે.
નિભાડામાંથી તત્કાળ કાલા ઘડા તે નવીને કહેવાય છે. એવી રીતે ધર્મા ભિલાષી ને પણ જાણવા જે નવા મિથ્યાદ્ધિઓ છે તેને પ્રથમ બોધ આપ જુના પણ [ મિથ્યાદષ્ટિએ ] જે અવાસિત છે તે સુંદર છે. (ઉપર જે વાસિત કહ્યા છે તે વાસિત શાથી થાય છે તે કહે છે.)
કુદર્શનથી અને પાસાત્કાદિકના પરિચયથી વાસિત થાય. એવી જ રીતે ભાવ ઘડાઓ [ 9 ] સમજવા, જે સંવિગ્ન ગુણેથી વાસિત છે તે પ્રશસ્ત છે, જે અપ્રશસ્ત છે તે વામ્ય છે અને જે પ્રશસ્ત અને સંવિગ્ન [ગુણવાલા] છે તે મને છે.
ભાવાર્થ-જીને ગ્યાયેગ્ય જાણવાને માટે ઘડા સાથે સરખાવ્યા છે. અને તેને માટે પાંચ પ્રકારના ઘડા કહ્યા છે. તેમાં પ્રથમ નવા અને જુના બે પ્રકારના ઘહા કહ્યા છે. તેમ બે પ્રકારના છ જાણવા, જુના ઘડાના બે પ્રકાર કહ્યા છે, વાસના વાળા અને વાસના વગરના.વાસનાવાળા બે પ્રકારના છે એક સુગંધી દ્રવ્યથી વાસિત થએલા અને બીજા દુર્ગધીદ્રવ્યથી વાસિત થએલા. દુર્ગધીદ્રવ્યથી વાસિત થએલા ઘટની માફક મિથ્યા શાથી જેમનાં હદય વાસિત થયેલાં છે અને જેઓ તે વાસનાને સદગુરૂનો ઉપદેશ મળતાં પણ છોડતા નથી તે પામ્યા છે એટલે તે જ ધર્મના પાત્ર નથી અને જેઓ મિથ્યા દર્શનાદિકથી વાસિત છે છતાં પણ ન્યાય બુદ્ધિવાળા સરલ હદયના હકકદાગ્રહથી રહિત છ હોય તે સશુરૂના ઉપદેશથી સદસ વિવેકથી પર્વે ગ્રહણ કરેલા મિથ્યા દર્શનને છેડી સત્યને ગ્રહણ કરે તેવા છે અવાચ્ય છે એટલે ધર્મોપદેશને યોગ્ય છે.
પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. વામ્ય અને અવાગ્ય. જે જીવોને પ્રથમ સમ્ય દર્શનાદિની પ્રાપ્તિ થયેલી છે અને જે જીવે કુગુર્નાદિકને રોગ થતાં સભ્ય દર્શનને વમી જાય તેવા છે તે છ વાગ્યે જાણવા, અને તેવા જીવે ઉપદેશ ગ્ય હતા નથી અને જે જેને પ્રથમથી સમ્યગ્દર્શન ચારિત્રાદિકની પ્રાપ્તિ થએલી છે અને