________________
अर्हम्
श्री सर्वज्ञाय नमः श्रीमद्विजयानंदसूरीश्वरपादपद्मेभ्योनमः परमर्षि श्रीजिनमएमनगणि विरचित श्रागुण विवरण.
pe
प्रणम्य श्रीमहावीरं, केवलज्ञाननास्करम् । वच्मि कंचनसुश्राध,-धर्म शमैककारणम् ॥१॥ શબ્દાર્થ કેવલ શાને કરી સૂર્ય સમાન શ્રીમન્મહાવીર ભગવાનને નમસ્કાર કરીને સુખના એક (અદ્વિતીય) કારણ રૂપ શુદ્ધ શ્રાવક ધર્મનું કાંઈક (સંક્ષિપ્તરૂપમાં) વર્ણન કરું છું. તે ૧ II
ભાવાર્થ–ભગવાન નિર્વથ જ્ઞાતપુત્રે મેક્ષના સાધન માટે બે પ્રકારના ધર્મો કહ્યા છે તેમાં એક મુનિધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ. તેમાંથી આ ગ્રન્થકાર જિનમહડન ગણી મહારાજ મુનિધર્મ માટે ન બેલતાં પ્રથમ પાયારૂપ ગ્રહસ્થ ધર્મ હેવાથી તથા ગ્રહસ્થ ધર્મ મુનિધર્મથી સરલ અને સુસાધ્ય હેવાથી પ્રથમ તે ધર્મનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતાં ગ્રન્થકાર મહારાજ કહે છે કે હું સંક્ષેપમાં શ્રાવકેના ગુણેનું વર્ણન કરૂં . આમ કહેવાનું કારણ ઉપાસક દશાંગસૂત્ર– તથા–શ્રાવકપ્રજ્ઞમિશ્રાવકધર્મવિધિપ્રકરણ--શ્રાવકદિનકૃત્ય-ધર્મરત્ન-ગશાસ્ત્રધર્મબિન્દુ વિગેરે બીજા અનેક ગ્રંથમાં શ્રાવકેના ગુણોનું વર્ણન અતિવિસ્તાર પૂર્વક આપેલું છે. પરંતુ આ કાલના મનુષ્યને તેવા ગ્રંશે જોવાનું સામર્થ્ય અલ્પ હોવાથી