________________
ત્રયસ્રિશત ગુણવર્ણન.
૨૧૩
येषां न विद्या न तपो न दानं न चापि शीलं न परोपकारः । ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥७॥ શબ્દા :—જે પુરૂષોને વિદ્યા, તપસ્યા, દાન, શીલ અને પરોપકાર હતા નથી તે પુરૂષો આ મનુષ્ય લાકમાં પૃથિવીને ભારભૂત થઇ મનુષ્યના રૂપને ધારણ કરી મૃગપણે પરિભ્રમણ કરે છે. ॥ 9 ॥
આ પ્રમાણે કાઇ કહે છતે હરિણે ઉત્તર આપ્યા કે—
स्वरे शीर्ष जने मांसं त्वचं च ब्रह्मचारिषु ।
शृङ्गे योगीश्वरे दद्यान्मृगः स्त्रीषु स्वलोचने ॥ ८ ॥
શબ્દા: – હરિણ સ્વરને માટે મસ્તક, મનુષ્યને માંસ, બ્રહ્મચારીઓને ચ, ચાગીશ્વરાને શીંગડાઓ અને સ્ત્રીને પેાતાનાં લેાચન આપે છે. અર્થાત્ હિરણના કહેવાના આશય એવા છે કે મ્હારા શરીરના સઘળા અવયવા પરોપકારને માટે છે. અને મનુષ્યના તે એક પણ અવયવ ઉપયોગમાં આવતા નથી તે મ્હારી સાથે મનુષ્યની ખરાબરી કરવી તે ઠીક નથી. ॥ ૮॥
વળી અહીંઆ પરોપકારના સંબંધમાં વિક્રમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે– એક વખતે નદીના કિનારા ઉપર વીરવૃત્તિથી આમ તેમ ફરતા વિક્રમરાજાએ એક બ્રાહ્મણને નદીના પૂરમા ખેંચાતા જોઈ પરોપકાર કરવામાં રસવાળા રાજાએ તેને પાણીમાંથી બહાર કાઢયા. તેના બદલામાં બ્રાહ્મણે શ્રી ગિરિનામના પર્વત ઉપર દેવતાના આરાધનથી પ્રાપ્ત થએલી કાળી ચિત્રાવેલ રાજાને અર્પણ કરી તે લઇ ઉજચિની તરફ પાછા ફરતા મા'માં દ્ર૨િદીને જોઇ કૃપાપરાયણ થએલા રાજાએ તે ભિક્ષુને કાળી ચિત્રાવેલ આપી દીધી. ત્યારબાદ બ્રાહ્મણે કહ્યું કે— જે રહેમદિલના રાજાએ દુ:ખેથી મેળવેલી કાળી ચિત્રાવેલ એક દ્રરિદીને આપી દીધી તેવા હું વિક્રમાદિત્ય ? પાપકાર કરવામાં ત્હારી ખરેખરી કરનાર આ પૃથ્વિી ઉપર બીજો કાણુ હાઇ શકે ? ’ કાઈજ નહીં. જીવા અચેત પદાર્થા પણ નીચે બતાવ્યા પ્રમાણે ઉપકાર કરનારા હોય છે—
२ स्थानभ्रंशखराधिरोपणशिरश्चिखिल्लसंधारणशुष्यत्पांशुनिवेशपादहननक्लेशभ्रमाद्याः क्रियाः । धात्रा यद्यपि चक्रिरे मृदि तथाऽप्युऽभवत्वादियंपात्रीभूय परोपकारकृतिभूर्युक्तं कुलीने ह्यदः ॥ ९ ॥