________________
અવિશતિગુણુ વર્ણન
૧૯૧
હવે પ્રસ્તુત ગુણુની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા ફળ બતાવે છે— मनस्विनः प्रत्युपकारमेकोपकारिणो लक्षगुणं सृजन्तः । कृतज्ञचूडामणयो गृहस्थधर्मार्हतामात्मनि योजयन्ति ॥ १० ॥
શબ્દા: એક ઉપકાર કરનારના લાખગુણા પ્રત્યુપકાર કરનારા એવા સમજદાર અને કૃતજ્ઞામાં મુકુટ સમાન પુરૂષષ પેાતાના આત્મામાં ગૃહસ્થ ધર્મોની લાયકાત સપાદન કરે છે. । ૧૦ ।
॥ इत्यष्टाविंशतितमो गुणः