________________
૧૧
,,
કર્દિ પ્રસિદ્ધ લાકાચાર પ્રમાણે વર્તાતા હોય પણ જો તે ગૃહસ્થને પરનિંદા કરવાની કુટેવ હાય તા તે ઉપર કહેલા ગુણ નિષ્ફળ થઇ જાય છે, તેથી તે પછી કોઇના અવર્ણવાદન ખેલવા રૂપ ” છઠ્ઠા ગુણના પ્રસંગ સ ંક્ષેપમાં વણુવી બતાવ્યા છે. નીચ ગોત્ર ક` બાંધનારા એવાને આ ગુણુને વિશેષ ખાધ થવા માટે ગ્રંથકારે કોઇ એક વૃદ્ધ બ્રાહ્મણીનું અસરકારક દૃષ્ટાંત આપેલું છે.
પ્રસિદ્ધ લેાકાચાર પ્રમાણે વર્તો અને પરિનંદા પરહરે છતાં પણ જો નઠારા ઘરમાં અને નઠારા પડેાશમાં રહેનાર ગૃહસ્થ હોય તે તેને અનેક પ્રકારની હાનિ થાય છે, તે ખતાવાને “ ગૃહસ્થ કેવા ઘરમાં અને કેવા પડેાસમાં રહેવુ જોઇએ ” તે વિષે સાતમા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ગિરનાર પર્વત પાસે આવેલા કુબેરપુરની અ'બિકા નામની વિપ્રપત્નિના દાખલેા આપી નઠારા પડેાશથી કેવી હાનિ થાય છે, એ સિદ્ધ કરી ખતાવ્યું છે. આ જ પ્રસંગને પુષ્ટ કરવા માટે તે પછી આઠમા ગુણ તરીકે “સત્સ`ગ રાખવાના” ઉપદેશ આપેલા છે. અને તેને માટે વીરપુર નગરના પ્રભાકર નામના એક વિપ્રકુમારનું હૃદયગ્રાહી દૃષ્ટાંત આપી ગ્રંથકર્તાએ સદુપદેશના ઘણા મધુર સ્વાદ ચખાડ્યો છે.
,,
ઉપર કહેલા બધા ગુણા પ્રાપ્ત થયાં હાય છતાં પણ જો ગૃહસ્થ માતાપિતાનેા પરમ ભક્ત ન હેાય તેા તે ધર્મીના અધિકારી બનતા નથી, તેથી માતા પિતાની ભક્તિ-સેવા કરવારૂપ ” નવમા ગુણુ વર્ણવી બતાવ્યા છે. આ પ્રસંગે ગ્રંથકારે સત્પુત્રના લક્ષણાનું સારૂં વિવેચન કરી બતાવ્યું છે. અને તે ઉપર કેટલાએક મનેાર્જક દાખલા આપી એ ગુણની ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. ઉપર્યુક્ત સર્વ ગુણા પ્રાપ્ત થયા છતાં પણ ગૃહસ્થે પોતાના જીવનમાં સાવચેત રહેવાનું છે. કાઈ પણ સ્થળ ઉપદ્રવવાળુ જોવામાં આવે તે તત્કાળ તેને ત્યાગ કરવા જોઇએ. તે ત્યાગનેજ દશમા ગુણુ તરીકે ગણી ગ્રંથકારે . “ ગૃહસ્થે કેવા દેશમાં અને કેવા સ્થળમાં રહેવુ જોઇએ, ” એ વિષે સારૂં વિવેચન કરેલું છે. નારા સ્થળમાં વાસ કરવાથી કેવી હાનિ થાય છે, તે વિષે પદ્મપુર નગરના નિવિચાર રાજાનું અસરકારક દૃષ્ટાંત આપી આ ગુણની ખરી ઉપયેાગિતા સિદ્ધ કરી બતાવી છે.
સારા યાગ્ય સ્થળમાં વાસ કરનાર ગૃહસ્થ પણ ક્રાઈવાર નિદિત કાર્ય માં પ્રવૃત્ત થઈ જાય છે, તેથી તે પછી “ નિંદિત કાય માં પ્રવૃત્તિ ન કરવારૂપ ” અગીયારમાં ગુણુનું વર્ણન કર્વામાં આવ્યું છે. આ પ્રસંગે અયોગ્ય કાર્યનો આરંભ, પ્રજા વર્ગ સાથે વિરેાધ, અલવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિના વિશ્વાસ–એ ચાર જે મૃત્યુના દ્વાર કહેવાય છે, તે વિષે વિવેચન કરી અને ઉજ્જયણી નગરીના રોગ નામના બ્રાહ્મણની દૃષ્ટાંત–કથા આપી ગ્રંથકારે આ સાઁપયાગી મહાન ગુણુના ઉત્તમ મહિમા વર્ણવી બતાવ્યા છે. તે પછી સ્વજન, સ્વદેશ, સ્વાતિ અને રાજ્યને અહિતકારી કવ્યને અંગીકાર ન કરવાને ખેાધ આપ્યા છે. અને તેથી કેવી હાનિ થાય છે, તે વિષે અનેક પ્રમાણા આપી સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.