________________
સપ્તદસ ગુણ વર્ણન. શબ્દાર્થ જેની પ્રકૃતિને વિરૂદ્ધ એવાં આહારપાણી વિગેરે જે સુખને માટે કપાય તેને સામ્ય કહે છે. શરૂા
ભાવાર્થ-એવા લક્ષણવાળા સામ્યથી જન્મથી માંડીને સામ્ય વડે ભજન કરેલું વિષ પણ પશ્ય થાય છે. પરંતુ અસામ્ય હોય તોપણ જે પચ્ચ હેય તે સેવવું. પરંતુ સામ્યથી પ્રાપ્ત થએલ પણ અપગ્ય હોય તો તે સેવવું નહી. બલવાન્ પુરૂષને બધુંએ પથ્ય છે એમ માની કાળફૂટ વિષ ન ખાવું. વિષ તંત્ર (ઔષધી) ને જાણનારે સુશિક્ષિત હોય તે પણ કદાચિત્ વિષથી જ મરણ પામે છે. એવી રીતે અજીર્ણમાં ભેજનને ત્યાગ ન કરે અને અસામ્યથી ભજન કરે છતે પ્રાયે કરી હમેશાં રેગ વિગેરેની ઉત્પત્તિથી આકુલ વ્યાકુલ થનાર અને. તેથી નિરંતર આધ્યાનમાં તત્પર રહેનાર પુરૂષને ધર્મની ગ્યતા કેવી રીતે થાય ? આથી ગૃહસ્થ પુરૂષે યકત ગુણવાળા થવું જોઈએ. ભોજન કરવાની વિધિ આ પ્રમાણે છે –
ઉત્તમ પુરૂષોએ પિતાને,માતાને,બાલકને, સગર્ભા સ્ત્રીને, વૃદ્ધને, અને રેગિએને પ્રથમ ભેજન આપી પછી પોતે ભજન કરે,તથા ધમને જાણ પુરૂષ પિતાનાં રાખેલાં પશુઓની તથા નેકર વિગેરે મનુષ્યની ચિંતા કરી પિતે ભજન કરે તેમ કર્યા સિવાય ભજન કરે નહીં. તથા મૂળમાં લે એવું વાકય છે. તે ઉપરથી અકાળને ત્યાગ કર એમ સૂચવે છે. અતિ પ્રાતઃકાળ, સાયંકાળ અને રાત્રિના લક્ષણવાળ અકાળ કહેવાય છે. તેવા કાળમાં ભેજન કરવું સર્વ શાસ્ત્રમાં નિષિદ્ધ હોવાથી અને મહાન દેષ તથા મહાન પાપનું કારણ હોવાથી યુક્ત નથી તેને માટે કહ્યું છે કે –
चत्वारो नरक घाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, संधानानन्तकायिके શબ્દાર્થ–પહેલું રાત્રિભેજન, બીજું પરસીગમન, ત્રીજુ બળ અથાણું અને શું અનંતકાયનું ભક્ષણ એ ચાર નરકમાં પ્રવેશ કરવાનાં દ્વાર છે. જો
હે યુધિષ્ઠર? રાત્રિમાં પાણી પણ પીવું એગ્ય નથી. તેમાં વિશેષે કરી તપસ્વી અને વિવેકી ગૃહસ્થને તે બીલકુલ એગ્ય નથી. જે સારી બુદ્ધિવાળા પુરૂષે હમેશાં રાત્રિમાં આહારને ત્યાગ કરે છે તે પુરૂષને એક માસમાં પંદર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ લેકમાં કઈ એ કાળ છે કે જે કાળમાં ભોજન ન થાય તેથી જે પુરૂષ અકાળને ત્યાગ કરી કાળે ભજન કરે છે, તેને ધમને જાણું સમજે. જે પુરૂષ હમેશાં રાત્રિભેજનનું પચ્ચખાણ કરે છે તે પુરૂષને ધન્ય છે. કારણ લેકમાં આયુષ્ય સે વર્ષનું કહેવામાં આવે છે તેથી રાત્રિલેજનનું પચ્ચખાણ કરનાર પર