________________
૧૩૯
• જોડશ ગુણ વર્ણન. देवसाधुपुरस्वामिस्वजनव्यसने सति ।
ग्रहणे च न जोक्तव्यं, सत्यां शक्तौ विवेकिना ॥२॥ तथागमश्च
अहव न जमिज रोगे, मोहुदये सयणमा उस्सग्गे । पाणिदयातवहेलं, अंते तणुमायणढं च ॥३॥
શબ્દાર્થ દેવ, સાધુ નગરનાયક, અને સ્વજનને કષ્ટ પ્રાપ્ત થયે છતે તથા ચંદ્ર સૂર્યાદિકના ગ્રહણમાં વિવેકી પુરૂષ શકિત છતાં ભેજન કરવું નહીં. . ૨ .
ભાવાથ–તેવી જ રીતે આગમમાં પણ કહેવું છે કે–અથવા રોગમાં, મેહદયમાં સ્વજનાદિકને કષ્ટ થતાં પ્રાણીઓની દયાથી,તપસ્યાના કારણથી અને અંત વખતે શરીરનો ત્યાગ કરવા માટે ભોજન કરવું નહીં. ૩તથા વિશેષ પર્વેમાં શ્રી સંપ્રતિ રાજા અને કુમારપાળ રાજાની પેઠે ભજનને ત્યાગ કરવો જોઈએ. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધમને ચગ્ય બતાવે છે.
विशेषकारणैरेवमनोजनपरायणः ।
સાથJuદ્વાલી, ધર્મથો ફ્રી વાત છે તો ઉપર જણાવ્યા પ્રમાણે વિશેષ કારણેથી ભેજનને ત્યાગ કરવામાં તત્પર અને નિરંતર આરેગ્યતાના ગુણથી ઉલ્લાસ પામેલે પુરૂષ ગૃહસ્થને યોગ્ય થાય છે.