________________
શ્રાદ્ધ ગુણ વિવરણ.
શબ્દાર્થ:- જે શરીરમાં સ જનાને હિતકારી અને પુષ્ટ મહિમાવાળા ધર્મ પ્રતિષ્ઠાને પામ્યો છે, જે શરીરમાં મનવાંચ્છિત વસ્તુની સિદ્ધિના સુખને આપનાર અર્થે સમર્થપણે રહેલા છે, અને જે શરીરમાં શમરસ અને આકૃતિથી સાતાના ઉદયવાળા કામ અને મેાક્ષ રહેલા છે તેવા સર્વ ગુણાનુ સ્થાન રૂપ અને બુધ્ધિના કરડી રૂપ શરીર વિજય પામે છે. ॥ ૧૬ ॥
૧૧૨
એવી રીતે રાજા વિગેરેએ રાગબ્રાહ્મણને કહેવામાં આવ્યું તે પણ તે ધર્મીમાં દૃઢ હાવાથી શરીર વિગેરેની અભિલાષાને ત્યાગ કરી, મેક્ષના સુખનેાજ અભિલાષી થયા. કહ્યું છે કેઃ
“ जं अजसुदं विणो, संतरणीयं तवं नवेकलं । મîતિ નિહવસમાં, પ્રવચતુર્દ વુદ્દા તે” ॥ જી ।”
શબ્દાર્થ. ભવ્ય જીવાને જે સુખ આજ છે, તે સુખ આવતી કાલે યાદ કરવા લાયક થાય છે. તે કારણથી પડિત પુરૂષા ઉપદ્રવ રહિત માક્ષસુખની ગવેષણા કરે છે. ॥ ૧૭ ॥” ભાવા:- ન પ્રખયુદ્ધ નવો ’—જે સુખ ભવ્ય પ્રાણીને આજ હોય છે તે સુખ આવતી કાલે માત્ર સભારવા રૂપજ થાય છે. એટલે કે સુખના અનુભવ કિચિત્ માત્ર આત્માને જે ક્ષણે થાય છે તેની ખીજી ક્ષણે તે અનુભવ નષ્ટ થાય છે. ૫છીથી માત્ર સ્મૃતિના વિષય રહે છે. જગતમાં સુખ કહેવામાં આવે છે તે વસ્તુને લઇને નથી પણ મનની માન્યતાને લઈને છે. જો વસ્તુને લઈને સુખ હાત તે તે ચિરસ્થાઇ ગણાત. કારણ કે વસ્તુની અમુક સ્થિતિ હોય છે, તેટલી સ્થિતિસુધી સુખ કાયમ રહેવુ જોઇએ, પરંતુ તેમ દેખાતું નથી. જ્યારે દેશાંતરથી ઘણે કાળે પુત્રાદિકનુ આગમન થાય છે ત્યારે જે આનંદ થાય છે તે આનં ત્યારપછીના સમયમાં રહેતા નથી જુએ ? પુત્રરૂપ હનુ કારણ વિદ્યમાન છતાં આનંદમાં ફેર પડી જાય છે. એટલે કે આવી માન્યતાવાળા સુખેામાં મેહ પામવા જેવુ નથી. કારણ કે માન્યતાવાળા સુખમાં સાંસારિક ઉપાધીને લઈને તે સુખ દુઃખરૂપ થઇ જાય છે. માટે તત્ત્વાદિકના જાણુ એવા પતિ પુરૂષા હંમેશાં અવ્યાખાધ અક્ષય એવા મેક્ષ સુખની ઇચ્છા રાખે છે. માક્ષનુ સુખ અવર્ણનીય છે, વચનાતીત છે, આત્માના શુદ્ધ સ્વભાવરૂપ છે, એમ અનુભવ થાય છે. જ્યારે વિભાવને મુકીને એક ક્ષણવાર પણ આત્મામાં રમણુતા થાય છે, ત્યારે તે જીવનમુક્ત દશાનું સુખ અહીંયાં પણ અનુભવાય છે માટે વિભાવ એટલે પુદ્ગલ ( વિષય ) જયસુખ તેવા સુખની કાઈ પણ પ્રકારે ઈચ્છા દૂર કરી કર્મથી આચ્છાદિત થએલા આત્માના ગુણેને ગટ કરવા માટે