________________
નવેસરથી કરી આપવા મહદ કૃપા દર્શાવી. પિતાના જ્ઞાન, ધ્યાન, સક્ઝાય અને મુનિધર્મની ક્રિયા વગેરે કરતાં, તેમજ તે સિવાય પાટણના જેન ભંડારાની પોતાના ગુરૂરાજ પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજની સાથે ઉદ્ધાર અને વ્યવસ્થા કરતાં, તેમજ આ સભા તરફથી અને બીજાઓ તરફથી તેઓશ્રીની અત્યંત લાગણી અને કાળજીથી ગ્રંથદ્વારના કાર્યમાં આખો દિવસમાં ઘણે ટાઈમ તેઓશ્રીને વ્યતિત થતાં છતાં, ઉપરાંત વખત લઈ આ મહદ ગ્રંથનું ભાષાંતર ઘણુજ તસ્દી લઈ કરી આપી જેન સમાજ ઉપર મહદ ઉપકાર કર્યો છે. આવું સરલ અને સુંદર અલના રહિત ભાષાંતર તેઓની કૃપા વડેજ પ્રસિદ્ધ થયું છે, જેથી આ સ્થળે આ સભા તેઓશ્રીને અંત:કરણ પૂર્વક આભાર માને છે. અને આવી કૃપા તેઓશ્રીની થવાથી અને સાર્થે આર્થિક સહાયં એપિનારની ઈચ્છાથી તે ઉપકારની નિશાની તરિકે એ મહાત્માને ફેટેગ્રાફ આ ગ્રંથમાં આપી કંઈ ત્રાણુમુક્ત થઈએ છીએ.
પ્રસિદ્ધ કર.