________________
સુd લાભ 8માયા
મહારાષ્ટ્ર દેશોદ્ધારકે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
મહારાષ્ટ્ર કેસરી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજા
મહારાષ્ટ્ર સંઘોપકારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા
મહારાષ્ટ્ર શાર્દૂલ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પુણ્યપાલસુરીશ્વરજી મહારાજા
| આદિ મહાપુરુષોએ મહારાષ્ટ્રના શ્રી સંઘો ઉપર તથા નાસિક સંઘ ઉપર કરેલા અનંતાનંત ઉપકારોની સ્મૃત્યર્થે આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ જ્ઞાન નિધિમાંથી શ્રી ચિંતાર્માણ પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર
મૂર્તિપૂજ8 તપાગચ્છ સંઘ, નાસિક તરફથી લેવામાં આવ્યો છે...શ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના
તા.ક. : આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી છપાયો હોવાથી યોગ્ય મૂલ્ય જ્ઞાનખાતામાં ચૂકવી
પછી જ ગૃહસ્થોએ ગ્રંથની માલિકી કરવી...