________________
સૌજન્ય
સં. ૨૦૫૮ વર્ષે શ્રી સિધ્ધક્ષેત્ર મોટી ટોળી જૈન સંઘના ઉપક્રમે પૂ.મુનિ શ્રી પૂર્ણચન્દ્રસાગરજી મ.સા.ના ચાતુર્માસમાં પર્યુષણ પર્વ દરમ્યાન વાર્ષિક કર્તવ્ય-૧૧ પૈકીના મૃતભક્તિના કર્તવ્યની પ્રેરણાને અવલંબી પાલીતાણા નિવાસી શ્રમણોપાસિકા નિર્મલાબેન હીરાલાલ અમૃતલાલ સલોતના ૬૪ પ્રહરી પૌષધ નિમિત્તે સ્વ. હીરાલાલ અમૃતલાલ સલોત પરિવાર પુત્ર-ભરતભાઈ-તરૂણભાઈ-ધીરેનભાઈ પુત્રીપારૂલ, પૌત્રી-રૂચી ભરતભાઈ-માનસી ભરતભાઈ દીશા ભરતભાઈ-સેલજા તરૂણભાઈ-ઈશા તરૂણભાઈ-નિશીતા ધીરેનભાઈ આદિ નિજલક્ષમી સદવ્યય દ્વારા આ આગમ ગ્રન્થ મુદ્રણનો લાભ લીધેલ છે.