________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailashsagarsurl Gyanmandir
સૌજન્ય
સં. ૨૦૫૮ વર્ષે શ્રી સિધ્ધક્ષત્ર મોટી ટોળી જૈન સંઘના ઉપક્રમ પુ.મુનિ શ્રી પર્ણચન્દ્રસાગરજી મ.સા.ના ચાતુર્માસમાં પર્યુષણ પર્વ દરમ્યાન વાર્ષિક કર્તવ્ય-૧૧ પૈકીના શ્રતભકિતના કર્તવ્યની પ્રેરણાને અવલંબી પાલીતાણા નિવાસી શ્રમણોપાસિકા નિર્મલાબેન હીરાલાલ અમૃતલાલ સલોતના ૬૪ પ્રહરી પૌષધ નિમિત્તે સ્વ. હીરાલાલ અમૃતલાલ સલત પરિવાર પુત્ર-ભરતભાઈ-તરૂણભાઈ-ધીરેનભાઈ પુત્રીપારૂલ, પૌત્રી-રૂચી ભરતભાઈ-માનસી ભરતભાઈ દીશા ભરતભાઈ-સેલજા તરૂણભાઈ ઈશા તરૂણભાઈ-નિશીતા ધીરેનભાઈ આદિ નિજલક્ષ્મી સદવ્યય દ્વારા આ આગમ ગ્રન્થ મુદ્રણના લાભ લીધેલ છે.
For Private And Personal