________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SR
UE
UR
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચારઃ કેલેજ તણે ક્ષેત્રે ખોટાં બહાનાં કાઢી ! છૂટી મેળવી. અનેરાંની ગેરહાજરીમાં પોતે હાજરી પુરાવી. પ્રિયજન સહ હોટલ મેટીનીને ભેગ પામવા શરીરાદિના નાના મોટા રોગનાં બહાનાં કાઢી છૂટી મેળવી. મટકી રજા મેળવવા સ્વગૃહાત માંદગીના ખોટા તાર તંબૂરા કરાવ્યા. ડોકટર તણાં ખોટાં સરટિફિકેટ આણ્યાં. અત્ર વિદ્યાલય તણે ક્ષેત્રે સુપરને થાપ આપી નટ નટી પ્રમુખ જ કામ કરતાં હોય તેવે સ્થળે વિચર્યા. પ્રત્યાગમને રામા, ભૈયા પ્રમુખ નકર વર્ગને ફેડ. સંવત્સરી તણે મહાપર્વે વિદ્યાલય તણે રસોડે ઈંગાલ કર્મ કહેતાં રાંધણ પ્રધાન ક્રિયાઓ બંધ હોવાથી રામભરોસે હોટલને આશરે સેવ્ય, સેવરાવ્યું. આઠમ ચૌદસે લીલેરી જાણવા છતાં સુકી ભાજી આરોગી, સિનેમા, હોટલ પ્રમુખ મોજમજા માણવા બાપાદિ વડિલે કર્લ્ડ
UR
En
T
ST
For Private And Personal Use Only