________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८०
નેત્રરંગ.
અંતરછાલના ઉકાળા કરી તેમાં ફુલાવેલી ફટકડી નાંખી કોગળા કરવા. જાંબુ, બાવળ, ખેરડી, ખેરસલી એની અંતરછાલનુ થંડુ પાણી લેઇ તેના કાગળા કરવા, તથા તેના લાકડાનું હંમેશાં દાંતણ કરવુ, એટલે મુખરોગ થતા નથી, તથા દાંત મજબૂતત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગળાના રોગ
ગળાના રોગ ઉપર—પાહામુળ, અતીવિષનીકળી, દેવદાર, ઇંદ્રજવ ફંડ, નાગર્થ એને ઉકાળા મધ અથવા ગેામુત્ર નાંખી આપવા,
દંતરાગ.
દંતરાગ ઉપર –પ્રથમ લાડી કાઢેલુ. તુવરની દાળ, ભીલામાં, અરડુસાનુ મુળ એ હાંડલામાં નાંખી રાખ કરી દાંતને લગાડવી, લેાધર, સાટેાડી, ફટકડી ફુલાવેલી એનું પાણી કરી કોગળા કરવા, તેલ ગરમ કરી માંમાં રાખવું, મસી દાંતે લગાડવી, ખેરડી, બાવળ, અકુળ, જાંબુ એ સર્વની અંતરછાલના ઊકાળા કરી કોગળા કરવા એટલે દાંત મજબૂત થાય છે.
દાતાને કીડ એટલે ખેરી લાગે છે તેને—કપુર માંમા રાખવુ તમાકુ ખાવી, અરડુસાનાં પાન ચાવવાં.
દાંત મજબુત થવાને—પતગ, લોધર, મજીઠ, હીરાકસી, ફટકડી, ભાયફળ, સેના સુખી એનું ચુર્ણ કરી દાંતેને લગાડતા જવું.
કાનના રાગ.
કાનના રાગ––મરી ગયેલા વિછી તેલમાં નાંખી ગરમ કરી તે તેલ કાનમાં નાંખવુ.
કાનના શુળ ઉપર—આકડાનાં પાકેલાં પાનને ઘી લગાડી અગ્નિ ઉપર સેકવા અને તેના રસ કાઢી તે કાનમાં નાંખવા ખાણીનો પાકેલી ડીરી ભાઠ્ઠીમાં સેકી તેનો રસ કાઢી તે કાનમાં નાંખવા, સુઠ, સીલેાણ, દેવદાર, હીંગ, વજ્ર એના
For Private and Personal Use Only