________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાનવી અથવા પથરી. પથરી ઊપર ઊપાયઅકેલીનું મુળ, ગેખરૂ, તળસીનું મુળ, પાષાણ ભેદ, એરંડમુળ, પીપર, જેઠીમધ, કડવા ઇંદ્રિાવણાનું મુળ, નગેડનું મુળ, સુંઠ, એને ઉકાળે સાત દિવસ આપવો એટલે પથરી કરીને પડે છે. ગાડરના દૂધમાં મધ તથા ગોખરૂનું ચુર્ણ નાંખી આપવું, વાયવર્ણની, છાલ ત્રિફળા, ગોખરૂ, સુંઠ એને ઊકાળે કરી તેમાં જવખાર તથા ગોળ નાંખી આપો. પાષાણભેદના ઉકાળામાં સીલાજીત અથવા સુરોખાર તથા સાકર નાંખી આપડાંગરના છાલાં પલાળી તે પાણીમાં હળદર તથા ગોળ નાંખી આપ, ચંદ્રપ્રભાવટી આપવી, દાભડે, કાશ, ગેખરૂ, હરડેદલ, આમળાં, પાષાણભેદ, ધમાસે એનું ચુર્ણ મધ ઘાલી આપવું. એલચી પાષાણભેદ, શીલાજીત, પીપર, ગોખરૂ એનુ ચુર્ણ ગળની સાથે અથવા ચોખાના ધાવણની સાથે આપવું, વેદના તથા બલતરા યુકત પથરી ઉપર પાષાણભેદ, હરડેદળ, ધમાસે, ગરમાળાને ગોળ ગોખરૂ અને ઉકાળે મધ તથા તાજુ ઘી નાંખી આપ, અરડુસે, એલચી, જેઠીમધ, પાષાણુભેદ, દારુહળદર, કાવળી, નાના ગોખરૂ એરંડાનુ મુળ એને ઉકાળે પથરી, યુવકચ્છ, મુત્રઘાત એને નાશ કરે છે. લેહચુંબકને કકડો ચાખાના ધાવણમાં ઘસીને ત્રણ માસા આપવો એટલે પથરી ઓગળી પડશે.
મુત્રકચ્છ. મુત્રક૭નું કારણ—અતીશે ચાલવાની મહેનત, તીખા પદાર્થોનું ભક્ષણ, રૂખા પદાર્થ, દારૂ તથા ઘણી નિંદ્રા એન શેવન, ઊતાવળું ચાલનારા વાહન ઉપર બેસી જવું તથા અજીર્ણ ઇત્યાદી કારણથી મુત્ર કચ્છ થાય છે. વાયુ વગેરે દોષ કપ પામી મુત્ર રહેવાના ઠેકાણે પેઠા હોય તે મોટા કસ્ટથી મુત્ર પડે છે. | મુત્રચ્છ ઊપર–લકડીઓ પાષાણભેદ, ગરમાળાનો ગોળ, ધમાસે, હીમજ, ગેખરૂ, એનું ચુર્ણ મધમાં આપવું, ગેમુત્રમાં પીવાનો દારૂ અથવા કેળના ગાભાનો રસ નાંખી આપો ગાયના દૂધના ગેળ નાખી જરા ગરમ કરી આપવું અથવા ખાંડ નાંખી આપવું
શકાશમરી ઊપર પાષાણભેદને ઉકાળો આપે. મુળાના પાનના રસમાં સોરે નાંખી આપ તથા ચંદ્રપ્રભાવટી આપવી, તલસરાની રાખ પાણીમાં આપવી. કાકડીનાં બીજ, હજરત બેર એને ભૂકે ખાના ધાવણમાં આપ સાગનુ બીજ પાણીમાં ઘસી આપવું,
For Private and Personal Use Only