________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
અનુપાન પ્રકરણ.
સ્વાસ, હેડકી, ક્ષયરોગ, બળતરાયુકત મુવક, રકતપ્રદર, મરેગ એ રાઉપર જે જે અનુપાને કહેલા છે તેની પેજના કરી આપવું. ૮ વલીપલીતરેગનેગળેનુ ચુરણ નીત્ય બે રાક આપવું. ૯ સર્વ મર્મસ્થાનના રેગઉપર-છાશમા આપવું ૧૦ સર્વ વ્યાધીને– ઠંડા પાણીમાં ૧૧ કેડ ઉપર-જંગલી તળસના પાનના રસમાં ૧૨ ઉદરરોગ તથા ગુલમરોગને સુંઠમાં, ૧૩ નેત્રરોગને ભેસના તાજા ઘીમાં ૧૪ કાળા કેશ થવા સારૂં-ભાંગરાના રસમાં ૧૫ અગ્ની મંદ-મુંડીને સાથે ૬૬ ધાતુસ્તંભન ઉપર- ગળાના પાંચ અંગનું ચુર્ણ કરી આપવું.
ત્રીકળા-હરડે ૩ ભાગ, બેહડા ૬ ભાગ, આમળા ૧ર ભાગ એનું ચુરણ કરી તેને વાવડીંગ, ખેર, ભાંગરો એની ભાવના આપી મુકવું ૧ વલી તથા પલી. તરંગને ૧ મહીને આપવું સારૂ શરીર થવાને છ મહીના આપવું. ૨ વૃધપણુ પ્રાપ્ત ન થવા સારૂ ૧ વરસ આપવું. ૩ પ્રમેહ, વીસમજવર, મંદાગ્ની, લેમરેગ, પીત્ત, એ રંગ જશે. ૪ નેત્રરોગોને મધ તથા ધીમા, ૫ વાયુરેગને-તેલમાં, ૭ પીત્તને-ઘીમાં ૭ કફને–મધમાં ૮ બીજો પ્રકાર–ત્રીફલાના ચરણમાં વાવડીંગ, ખેર, ભાંગરો, ખાખરે એના રસેની જુદી જુદી ૭ ભાવના આપવી પછી સરખા ભાગે સાકર મેળવી મુકવું તે લીધું હોય તો વલી તથા પલીત એ રોગ તથા સર્વરોગ જસે.
લસણ–સર્વ વાયુવેગો ઉપર સરસીયુ તેલ ૧ ભાગ, લસણ ,આદુ ૧, સીંધાલુણ ૧,એ સર્વ એખટા કરી વાસણમાં નાંખી દીવસ તડકામા મુકવું પછી કાઢી બીજા પાત્રમાં મુકવું અને સવારે શકતી પ્રમાણે ખાવા આપવું, તથા મઘ, માસ, ખાટા પદાર્થ, ચીકણા પદાર્થો ખાવાની રજા આપવી, અપથ્ય અછરણ થાય એઊ ખાઊ નહીં, તડકો લે નહીં, ઘણું પાણી પીવું નહીં, દૂધ તથા ગળ ખાવો નહીં. નળવાયુને-લસણની સળી માયલો કે કાઢી ઘીમાં તળી રાતે સુવા વખતે ખાવો, ઉપર પાણી પીવું નહીં.
ચાત્રક-એ લાંબા પાનનો અથવા ગેલ પાનનો કારતક અથવા માગસર મહાનામાં જંગલમાં જઈ સારી જગ્યા ઉપરના હોય તેના મુળ લાવી તેનું ચુરણ કરી મુકવું, તેમાંથી ૩ માસાથી તે છ માસા સુધી લેવાના વજનનુ પ્રમાણ છે. ૧ શરીર મજબુત થવાને ૩ મહીના સુધી આપવું. ૨ સર્વ વ્યાધી દૂર થઈ દીવ્ય શરીર થવાને એક મહીને છાસમાં આપવું. ૩ વલી પલીત, પંગ, અપસ્માર, જળદર, ભગંદર, હરસ, પ્રમેહ, કોડ એ ઉપર સરસીયુ, ઘી તથા મધમાં ૪ સર્ષ વ્યાધી દૂર થઈ રૂપ સારૂ થવાને એક મહીનો ગૌમુત્રમાં આપવું. ૫ બુદ્ધી સારી થવાને એક મહીનો મધમાં, ૬ ઝીણું ચુરણ કરી તેમાં ત્રીકટનું ચુરણ સરખા ભાગે નાંખી એક તોલા પ્રમાણે ઘી તથા મધમાં સાત દિવસ સવારના આપવું,
For Private and Personal Use Only