________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
અનુપાન પ્રકરણું. ધીરે-બાવળના રસમાં ૧૮ બુદ્ધી વધવાને-બ્રમહીના રસમાં ૧૯ રાઅતીસાર તથા આમ અતીસારને-જાયફળના ઉકાળાનાસાથે, ૨૦ શરીર પુષ્ટ થવા સારૂ-બદામના મીજમાં, ૨૧ જેહેરબાજ રેગને-લીંબડાના પાનના રસમાં ૨૨ સુતીકા રેગનેહળદર તથા હીરાબોળ તથા ઘીમાં આપવી. ર૩ સ્વર સારે થવા સારૂં-ભાંગની સાથે, ૨૪ અસ્તીગતજવરને-સાકરની સાથે. ર૫ પિઠશુળને, કેલના કંદના રસમાં ર૬નેત્રને વધારે તેજ આવવા સારૂ-જાયફળની સાથે, ૨૭ બીદુકશાદ રેગને-રેવા ચીનીમાં ૨૮ પંગુવાયુને-ચીત્રકની સાથે. ૨૯ હરસને-ટંકણખારમાં. ૩૦ તૃષ્ણ રેગને-ધરોના રસમાં ૩૧ ભુતપીડાને-તે ગાળીને લેબાન આપી ગળામાં બાંધવી, ૩ર ચુર્ણ, ઉકાલે હીમ, સ્વસ, ઈત્યાદી અનુપાને જે રોગને જે યોગ્ય હોય તે ઉપર તેની યોજના કરવી,
ગંધક-શુદ્ધ કરી તેનું ચુર્ણ ૧ માસાથી તે ૧૦ માસા સુધી આપવું, મસ્તકમાં વણ ઉપર તથા મસ્તકશુળ ઉપર-જવના કાંછમાં લેપ કર, ૧ નાસારશા ઉપર-તેના અરક લગાડ. ૨ નેત્રરોગનેત્રીફળામાં આપ૩ આમાંએલા કુલ-મધ અથવા ઘી કીંવા કેળના કંદનારસમાં ઘાસી અંજન કરવું ૪ કાસ રેગનેગાયનું ઘી તથા મરી અથવા પીપરમાં આપવા. ૫ સ્વાસને-રીંગણીના ફલે તથા ઘીમાં ૬ સ્વરભંગને મધ તથા પીપરમાં લેવું ૬ છાતીના શુળ ઉપર-નાગરવેલના રસમાં ૮ મોડસી ઉપર-કાગદી લીંબુના રસમાં ૯ અછરણને આમળાના ચુર્ણમાં ૧૦ સંગ્રહણી ઉપર-સુંઠ અને ઘીમાં ૧૧ ખસ વગેરેને તેલમાં ૧૨ મેહને-ગાળમાં ૧૩ કુસ્ટરેગને-લીંબડાની પાંચ આંગનીસાથે. ૧૪ વ્રણને-ઘીમાં. ૧૬ જ્વરને-આપથાના ઉકાળામાં. ૧૬ વાયુન-તળસીને રસ તથા ધીમાં ૧૭ પીત્તને-ગાયના ઘીમાં ૧૮ કફને ગોળ અને સુંઠમાં ૧૯ અજર અમર થવાને-એક ટાકથી એક તોલા સુધી એક વરસ ઘોડાનુ મુત્ર, બકરીનું મુત્ર, સુંઠ, ગાયનું દુધ, ઘી એમાં આપવું. ર૦ ૨૧ રૂતુ ન આવતો હોય તે તે સ્ત્રીને કરકંડનુ મુળ તથા ઘીમાં આપ રર સ્વાસને-કાસવદ્યાનો રસ અથવા આદાને રસ તથા મધ એમાં આપો. વૃદ્ધપણું મટવાને-હરડે, બેહડે, આમળાં, ભાંગરો, એનું ચુર્ણ સરખા ભાગે કરી તેમાં એક વરસ આપ, ર૩ માહા રેગને-એક મહીને આપવું. ર૪ સર્વ રે. ગને છ મહીના આપવું, ર૫ એ ૧૮ અઢાર કોડ તથા જેહર વીકાર ઉપર-ગંધક, પારે, નગેડના માં ઘેટી લગાડે, ર૬ ગળત કુસ્ટને-ગંધકનું તેલ લગાડવું. રણ વીવીધ જેહેર ઉપર-સાડીમાં ૨૮ નેત્ર રેગને-ત્રફળા, ભાંગરે, મધ તથા ઘીમાં ૨૯ શુદધ ગંધક તોલા ર૦ ભાંગરાને રસ તોલા ર૦ એખઠા ઘેટી સુખવવા. તેથી અરધ હરડેનું ચુર્ણ તેમાં નાંખી એખટ કરી મુકવું, તે ચૂર્ણ મધ ઘીમાં બે મહીના આપવું, વૃધ્ધપણું દુર થઈ શક્તિવાન થશે. ૩૦ કોડ ઉપર-તેલમાં આપવું. અંગે ઉપર ઠંડુ પાણુ છાટતાં જઊ ૩૬ ગંધક ૧૬ તાળા ત્રીકટ ૩ ચુર્ણ કરી લુગડા ઉપર પાથરી તેને કાકડા કરી તેલમાં એક પહેરે પલાળી મુક, પછી તે કાક
For Private and Personal Use Only