________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
અનુપાન પ્રકરણ.
જટામાંસી ૧૧ કડ૧ર એ એસિડ બે બે તોલા લેઇ તેને કલ્ક કરી તેલમાં નાંખી ધીમાં તાપથી એકલું તેલ બાકી રહે તાંહા સુધી કઢાવી ગાળી તેને એ તેલ અંગે લગાડવાથી ગ્રીવાસ્તંભ, અપબાહુક, અરધાંગ, અક્ષેપકાદીવાયુ નાશ પામે છે,
અનુપાને પ્રકરણ. સર્વ સાધારણ અનુપાન–શપાતને આદાનો રસ ૧, કાસલૅગ્સ વીકારને અરડુસાનો રસ, તથા ત્રીકટુનું ચુર્ણ ૨, જવરને તથા વીસમન્વરને મધ તથા પીપ૨ ૩; ફરીથી આવેલા તાવને કરીયાતુ તથા નાગરમોથ તથા પીતપાપડો ૪, સંગ્રહણી ઉપર છાસ ૫ જીર્ણજવર ઉપર મધ તથા પીપર ૬, કરમને વાવડીંગ ૭ હરસને ચીત્રક તથા ભીલામાં ૮, પાંડુરંગને મંડર ૯, ક્ષયને સીલાજીત ૧૦, સ્વાસને ભારંગમુળ તથા સુંઠ ૧૧, પ્રમેહને આમળા તથા હળદર તથા શરકરા યુક્ત ત્રીફળ ૧૨, તરસને સેનું તપાડી તે પાણીમાં એલવેલું પાણી ૧૩, જ્વરને તથા તરસને લો તપાવી પાણીમાં ઊલવે છે તે પાણી ૧૪ત્રીદેષ ઉપર આદાનો રસ તથા મધ ૧૫,શુળને હીંગ તથા ઘી ૧૬, આમવાતને કરછયુ ગમુત્ર એરંડીયુ ૧૭, પીહાને ત્રીફળા તથા પીપર ૧૮, વીશને શીરસ વૃક્ષ તથા સેતુ ૧૯, કાસને રીંગણી તથા ત્રીકટ ૨૦૦વાયુ વ્યાધીને ગુગળ તથા લસણ તથા ધી ર૧, રક્તપીત્તને અરડુસે રર, ફેફર તથા વાયુઈ આવે છે તથા બેબડુ બોલે છે તેને વજ તથા અકલકારો તથા મધ ર૩,ઊદરને રેચન ૨૪, વાતરક્તને ગળો તથા એરંડીયુ ર૫, અરદીત વાયુને અડદનાવડા તથા માખણ ૨૬, મેદો રોગને મધ તથા પાણી એખ કરી ૨૭, પ્રદરને દર ૨૮, અરૂચીને બીજેરૂ અથવા દાડમ રાવણને ત્રીફળા તથા ગુગળ ૩૦ શેકને મધ્ય ૩૧ અમ્લપીત્તને દરાખ ૩૨, મુત્રકૃઓને શતાવરી તથા કેહલાનું પાણી ૩૩, નેત્રરોગને ત્રિફળા ૩૪, ઉન્માદને જુનુ ઘી ૩૫, નીદ્વાનો નાશ થયા હોય તો ભેશનુ દુધ ૩૬ કેડને ખેરની અંતર છા લનુ પાણું ૩૭, ધોળી કેડને બાપચા અને ખાડા ૩૮, અજીરણને નીદ્રા તથા હરડે અને લાંઘણ ૩૦, ઊલટીને ધાણી ૪૦, જતરૂથકે ઊપર જેટલા રોગ થાય છે તેને તીર્ણ એસડાને તાસ ૪૧,પાહાશુળને પુસ્કરમુળ કરમુરછાગને ઠંડા ઊપાયે૪૩, શરીર દુબળું થયું હોય તો માંસરસ ૪૪, પથરી અથવા પાણવી ઊપર શીળાજીત ૪૫,મુત્ર બંદ થવા ઊપર કુણું મુળાના પાનડાને રસ તથા સેરેખાર એકઠો કરી ૪૬, ગુ. મેરેગને વાયવરણની છાલ ક૭, વીદ્રથી રગને લેહી કહાડઊ ૪૮ હેડકીને લાખના રસને નાસ અથવા નવસાગર તથા ચુને તથા નીંબુનો રસ એક કરી બાસ લે, અથવા ૧ માસો પાણીની સાથે પિટમાં આપવું ૪૯, બળતરાને ઠંડા ઉપાયો ૫૦,ભાદરને કુતરાનું હાડકુ ગધેડાના લેહમા ઘસી શંખપુસ્પીના રસમાં મેળવી લગાડવું ૫૧, સાદ અથવા સ્વર સારા થવા સારૂ પુસ્કરમુળ મધમાં આપવું પર સરદી તથા સીતાગ ઉપર નાગરવેલના પાન તથા મરી પ૩,
For Private and Personal Use Only