________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
પાક.
વછનાગ ર,તાલીમખાનુ એટલે એખરાનુ બી રસ સીંદુર ર,નાગભસ્મ ૨, વગભસ્મ ૨ સુસળીકદ ૨ અજમાદ ર્ અફીણ ૨ હરડે ર મધ ૧૬ તેાલા,સાકર ૧૦ શેર તેના પાક એવા કરવા કે કાચલીના બી માયલા ગાળા ઊન્હા પાણીથી ધોઇ સુકવવા પછી ચુર્ણ કરી દુધમાં નાંખી તેના માવા કરવા, પછી ગાયનુ દુધ અરધુ તેમાં નાંખી સેકવા, તે રતાસ ઊપર રવાની પેઠે થાય તેવા કરવા, પછી તેમાં એસડાનું ચુર્ણ તથા ભસ્મા નાંખી મેળવવેા અને સાકરની ચાસની કરવા વખતે તેમાં કેશરનું પાણી તથા ઘી નાંખી ઘાટઊઁ અથવા હલાવવુ પાકની તાંતેા આવવા લાગે એટલે તેમાં ચુરણ નાંખી હલાવી થાળામાં ઢાળી તેના ચાસલા કરવા, અને એક એક ચેાસલું ખાવું તેથી કામ તથા મેવા તથા ધાતુ તથા કાંતી તથા ખલ, એની વૃદ્ધી કરી સ્વાસ પડુરોગ, રાજયમાા, કાસ, હેડકી, સાજોમેદ, વાયુરાગ, ધાતુક્ષય, ખંજ, ધણુસૂત્ર એ રેગ દૂર કરેછે.
સાલમમીશ્રો પાક—સાલમમીશ્રી ! અરધા શેર, થાળી મુસળી ૯ નવટાંક, સાઠીયા ૪ તાલા, આસંદ્ર તાલીમખાનુ ૨ શતાવરી ર્ અજમાદ ૨ કેશર ૧ જાયફળ ૧ જાવંત્રી ૧લવીંગ ૧ ક’કાલ ૧ વશલોચને ૧ તજ ૧ તમાલપત્ર ૧ નાગકેશર ૧ બેદાણા ના અરધા શેર, પીસ્તાન શેર,બદામ - શેર ચારેાળી ૯ નવઢાંક એ ઓસડાના દસ્તુરપ્રમાણે પાક કરવા.
૧
મુસલી પાક—મુસલી કંદનું ચુરણ ના શેર,દુધ ૧ રોર સાકર ના શેર, સુ ́ઠ ૧ તાલુ, મરી ૧ પીપર ૧ તજ ૧ તમાલપત્ર ૧ નાગકેસર ૧ ચેરણી ૧ વરીઆળી ૧ શતાવરી ૧ જીરૂ ૧ અજમા ૧ જાવ ́ત્રી ૧ અજમેાદ ૧ પીપરીમુળ ૧ આમળા ૧ કચુર ૧ ગોખરૂ ૧ ધાણા ૧ આસંધ ૧ હીમજ૧ મેાથ ૧ સમુદ્રોફ ૧ લવીંગ ૧ સાવરીના ગુંદ ૧ સીંગાડા ૧ કમળ કાકડી ૧ તવકીર ૧ અકલકારે ૧ વાળા ૧ ચંદન ૧ ફાતર કાઢેલાતળ -૧ શેર, રાય્યભસ્મ ૧ તાલુ, અભ્રક ૨ લેાહ ૨ એ સરવથી ખમણી સાકર નાંખી પાક કરી તેમાથી ચાર તાલા નીત્ય સવારમાં બાવેા ઊપર પાશેર દુધ પીતાજવુ, તેથી મંદઅગ્નિ શુક્ષ્મ મેદ, અશરોગ, શ્વાસ, કાસ, ત્રણ, ક્ષય, કમળા, પાંડુરોગ, શુક્રંદેરા, વગેરે દુર થાયછે,
બદામ પાક-બદામના બીજ ના શેર, માવેશન શેર, મેઢાણા ૪ા તાલા, લવીંગ ના તાલા, જાયફળ ના તાલા,જાવંત્રી ના તેાલા,કેશર ના,વશલાચન ૧ કમળ કાંકડી ૧ એલચીદાણા ૧ તજ ૧ તમાલપત્ર ૧ નાગકેશર ૧ અભ્રકભસ્મ ૨ તાલુ, વંગભસ્મ - તાલુ, માક્ષીકભસ્મના, તાલા, પ્રવાળભસ્મ ના તાલા, સાકર રા શેર, ઘી -ના શેર, એ આસડાતુ સાથે રીતે 'ચુરણ કરી મુદ્દામ તથા ભાવે ઘીમાં તળવેા, પછી સાકરની ચાસણી કરી તેમાં સરવ એસડા નાખી ચાસલા કરવા, અને તે નીત્ય ખાવું તેથી વીર્ય વૃદ્ધિ તથા શરીર પુષ્ટ થાયછે, વાયુર દુર થાયછે, તાવ
For Private and Personal Use Only