________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ચુરણ.
હણી પણ જલદીથી દુર થાયછે, એ ચરણને વ્રુધ ગ’ગાધર ચુરણ એવુ કહે છે, એ સુરણ નદીના વેગ જેવા અતીસારના વેગ હોય તેા એ મંદ કરેછે,
મહાલવીંગાદી ચુર્ણ—લવીંગ તાલા ૨ કસ્તુરી માસા ૧ ગારેચન માસા ચંદન -૫ તાલા જાવંત્રી ર્ જાયફળ ૨ એલચી ૨ તમાલ પતર -ના ધાણા ૨ વાળા રભાર્ગ મુળ ૧નાગકેશર ૧સુ ૧ મરી ૧ ધમાસા પૈકાળા વાળા ૧ કાસ્ટ ૧ ભેાકેાળુ ૯ ધેાળી મુસળી ૧ કમળ કદ ૧ સુવર્ણ માલીણી વસંત ના લાહકાંત ના વગા અમ્રક ના મ ુર ના ધાએલ સાકર ૮૦ તાલા એ એસા એકઠા કરી તેનુ ચુર્ણની છ માસા પાસેર દુધમાં બે વખત લેતા જાવું, જીરણ જ્વર, ક્ષય, અપસ્માર, ભ્રમ, ધાતુક્ષીણ પણુ, વગેરે સર્વ રોગ મટેછે,
લવણ ત્રીતિયાદી ચુર્ણ—સીંધાલેાણ ૧ સંચળ ૨ વડાગરૂ ૩ સાજીખાર ૪ જવખાર ૫ વરઆળી ૬ સુવા ૭ વજ ૮ અજમેાદ ૯ જગલી તળસ ૧૦ મેરણ ૧૧ જીરૂં ૧૨ શાહાજી ૧૩ મરી ૧૪ પીપરીમુળ ૧૫ પીપર ૧૬ ગજપીપર ૧૭ સેકેલા હીંગ ૧૮ બાપુ બા ૧૯ કચુરા ૨૦ પહાડમુળ ૨૧ કલુજ રર ચીત્રક ૨૩ ચવક ૨૪ વાવડીંગ ૨૫ અમ્લ વેતસ ૨૬ આમલીની છાળ ૨૭ નહેાતર ૨૮ ૬તી મૂળ ૨૯ શતાવરી ૩૦ કડી ઇંદ્રાવણ ૩૧ ભાર્ગ મુળ ૩ર દેવદાર ૩૩ આજમાનૢ ૩૪ ધાણા ૩૫ તુંબરૂ ૩૬ પુસ્કર મુળ ૩૭ એકર ૩૮ હીમજ ૩૯ એવા આગણુ ચાળીસ એસડ સરખે ભાગે લેઇ ચર્ણ કરવુ. પછી તે ચુર્ણને આદાના રસનુ તથા બીજોરાના રસનુ એવા એ પુઠા જુદા જુદા આપવા અને ચુકવી મુકવુ પછી એ ચુર્ણ ઘીમાં અથવા જીના મધમાં અથવા ઊન્નાપાણીમાં કીવા મેરડીના ઉકાળામાં અથવા ગાયના છારામાં કીવા ઊંટણીના દુધમાં અથવા દહીના નીતારમાં નાંખી આપવુ, એ પ્રમાણે જે અનુપાનના જે રાગને ઊપયોગ પડે તે અનુપાનની ચેાજના કરી આપવુ તેથી પેટમાં જમણા પડખે ચક્રતરાગ થાય તથા ડાબા પડખે વલુના રોગ થાય છે તે તથા કેડનુ શુળ, ગુરણ, પડખા શુળ, છાતીના રોગ, હરસ, મળના અવ રોધ, અગ્નિમંદ, ગુલ્મ, તથા અષ્ટીલા એવા નામનેા વાયુનરોગ થાય છે તે, તથા ઉત્તર રોગ, હેડકી, પેટ ફુલી, સ્વાસ, કાસ, એ રાગ દુર થાયછે. એ એસડાના ઊકાળે કરી તેમાં ઘી નાંખી ફરી ધી રહેતા સુધી ઊકાળી ગાળી લેશે તે થી લીધું... હાય તે ઉપર કહેલાં જે રોગ તે એથી દુર થાયછે,
હીંગવાદી ચુરણ—શેકેલા હીંગ ૧ પાહાડમૂળ ર હીમજ ૩ ધાણા ૪ દાડમનીછાળ ૫ ચીત્રક ૬ કચરો ૭ અજમેાદ ૮ સુ! હું મરી ૧૦ પીપર ૧૧ સેરણી ૧૨ અમલવેતસ ૧૩ જંગલી તળસ ૧૪ આમલીની છાળ ૧૫ જીરૂ ૧૬ પુસ્કરસુળ ૧૭ વજ ૧૮ ચવક ૧૯ સાજીખાર ૨૦ જવખાર ર૧ સીધાલાણ રર સંચળ ૨૩ વડાગરૂ ર૪ખાવાનુ મીઠું ૨૫ બંગડીખાર ૨૬ એવા છવીસ એસડાનું ચુર્ણ કરી તે ભેજનના પેહેલા,
For Private and Personal Use Only