________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
ગુટીકા.
સંજીવની ગુટીકા-વાવડીંગ ૧ સુંઠ ર પીપરક હીમજ આમળા પહેડી દવજ ૭ ગળે ૮ ભીલામા ૯ વછનાગ સારે શુદ્ધ કરેલે ૧૦ એ દશ એસડે સરખે ભાગે લઇ ગોમુત્રમાં વાટી તેના ગળી ચોઠી બરાબર કરી પછી આદાના રસમાં અજીરણ તથા ગુલમરગ ઉપર એક એક ગોળી આપવી મોડશીને બે ગોળી, શનિપાત ઉપર ચાર ગોળી આપવી, એ ગેળી માણસને જીવતું કરે છે તેથી એને સંજીવની ગુટીકા કહે ,
મરીયાદી ગુટીકા-મરી તેલુ, પીપર ૧, જવખાર , દાડમની છાલ રે તિલા. એ ચાર એસડાનું ચૂર્ણ કરી ૮ તોલા ગોળમાં તે ચુર્ણ નાંખી ગોળ ત્રણ માસા પ્રમાણે કરી આપવી, તેથી સર્વ કાસ દુર થાય છે એમાં સંશય નથી.
બૃહત સુરણાદી વટીકા-સુરણ ૧૬ ભાગ, વરધારા ૧૬ ભાગ, પેળી મુસલી ૮ ભાગ, તથા હરડે, બેહડે, અમળા, વાવડીંગ, સુંઠ, પીપર, ભીલામ, પીપરી મુળ, તાલીસપતર, એ નવ એસડો ચાર ચાર ભાગ તથા તજ, એલચી, મરી એ ત્રણ એસડો બે બે ભાગ લેવા પછી સર્વ એસિડ ખાંડી તેથી બમણુ તેમા ગોળ નાંખી ગેળ કરી આપવી, તેથી અગ્ની પ્રદીપ્ત થાય છે, તથા હરસ અને વાયુ કફથી ઉત્પન્ન થયેલી જે સંગ્રહણી તે તથા શ્વાસ, કાસ, પેટમાં ડાબા પડકે કાળું રેગ થાય છે તે લીપ રોગ સોજો, હેડકી, પરમે, ભગંદર તથા જેથી ધોળાવાળા થાય છે તે પલીતરેગ એ સરવ રોગ દુર થાય છે. તથા એ ગોળી સ્ત્રીને સંગ કરવાની ઈછા ઉત્પન્ન કરે છે. તથા બુધી આપે છે. તથા શરીરની જરા દુર કરે છે.
દ્રાક્ષાદી ગુટીકા–મેટી દરાખો અરધે શેર, સોનામુખી ૪ તેલા, મેઠે હરડેનું દળ ૪તોલા, સાકર ૪ તલા, જાવંત્રી ૬ માસા, કેશર ૩ માસા, એ એસ ડાનું ચૂર્ણ કરી દરાખના લીલા વડે એક તોલા પ્રમાણે ગેળી બાંધવી, એ કે મલશુદ્ધી તથા માલાશ્રીત વાયુ, અમ્લપીત્ત, પીત્ત વાયુ, હેલદીલવાયુ, વગેરે સારા થાય છે,
બાહુશાલગુડ-કડવું દ્રાવણ ૧ નાગરમોથ રસુંઠ ૩ દાંતી મુળ ૪ હીમજ પનહેતર ૬ કરો ૭ વાવડીંગ ૮ ગોખરૂ ૯ ચીત્રક ૧૦ તેજબળ ૧૧ એ અગ્યાર એસિડ બે બે તોલા લેવા તથા સુરણ ૩ર તોલા તથા વધારા ૧૬ તથા ભીલમ ૧૬ તલા લેવા પછી એ સર્વ ઓસડો થોડાસા ખાંડી તેમાં ૩૦૪૮ તોલા પાણું નાંખી ચોથા ભાગનું પાણી રેહેતાં સુધી ઉકાળો કરી સર્વ એસિડથી વગણે ગેળ નાંખી ફરી તાપ ઊપર મુકી પાક કરે, તેમાં ચીત્રક, નહાતર, દંતી મુળ એ ત્રણ એસડ ચાર ચાર તોલા લેવા તથા સુંઠ, મરી, પીપર, એલચી, આમલા તજ, એ છ એસડો બાર બાર તેલા લેવા. પછી એ સર્વ એસડેનું ચુર્ણ તે પાકમાં નાંખવું તથા તે ઠંડુ થયા પછી તેમાં ૬૦ તોલા મધ નાંખી પાકમાં મેલવી. આ બાહુશાલથી હરસ નાશ પામે છે,
For Private and Personal Use Only