________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિભાષા,
દેને સ્નેહાદીવડે પાતળા કરવા ) જાડા માણસને મધ તથા પાણી આપી પાતળે કરો એ બાબત પણ ઓસડ પ્રાત:કાળેજ આપવું. તથા રોગીને સવારે ભેજન આપવું નહિ. ગુદ સંબંધી વાયુ બંદ પડયો હોય તે ભેજન પહેલાં જરાવાર ઓસડ ભક્ષણ કરવું. તથા અરૂચી થઈ હોય તો તરેહ તરેહના અનાજે તથા ઘણું એક પ્રકારના તીખા તમતમાં પદાર્થોની સાથે એસડી આપવાં, નાભી સંબંધી વાયુ પ્રકોપ થયે હેાય તથા જઠરાગ્ની મંદ પડે છતાં અગ્ની પ્રદીપ્ત થાય એવું ઓસડ ભેજનમાં આપવું. તથા સર્વ શરીરમાં વ્યાપી વાયુ કેપ પામ્યો હોય તો ભેજન થયા પછી ઓસડ આપવું તથા હેડકી તથા આક્ષેપક તથા કંપવાયન કેપ થયા છતાં ભેજનના પહેલાં તથા અંતે એસિડ આપવું, કંઠ સંબંધી ઉદાન વાયુને કેપ થઈ સ્વર ભંગાદી રેગ થયા છતાં સાંઝના ભેજન વખતે કેળીયાની સાથે તથા બે કેળીયા માં એસડ આપવું છાતી માંહેના વાયુને કેપ થયે છતાં ઘણું કરી સાંઝનું ભેજન થયા પછી એસિડ આપવું, તરસ, ઉલટી, તથા હેડકી, સ્વાસ, તથા ઝેર દેાષ એ છતાં વારંવાર અનાજ વીના તથા અનાજની સાથે એસડે આપતા જવું એટલે ગ્રીવા મુળ તેના ઉર્વ ભાગે કર્ણ રોગ તથા નેત્ર રેગ તથા મુખ રેગ તથા નાસા રે ગ ઈત્યાદી રેગે બાબત તથા વધવાયુ વગેરે દોષના વધારા વાસ્તે રાત્રીના વીશે પાચનરૂપ તવા શમનરૂપ ઓસડ અનાજ વિનાનું આપવું
એસિડ પ્રતીનીધી.
પ્રતીનીધી.
ઓસડ.
અંત:સંમારજની, અતીવીખનીકળી, અભ્રક સત્વ, અષ્ટમુત્ર, અમ્લત, આસવ, ઉત્પલ, વધીવૃધી. અહંસા. કર્કમ.
અજમો; અજમેદે નાગરમોથ, લોઢાને કાટોડો, ગેમુત્ર, ચુકે, ચણાની ખાટી. મદય. કમલ.
કરકંદ, મહાબલા, માનકંદ માયાનુ મુળ. ખાટું દાડમ,
For Private and Personal Use Only